Rahul Mehta Gandhinagar LsCandidate
Solution i propose is - rent all govt plots using auction , for monthly rents, for 120 months, and deposit rent equally amongst all citizens
Thakor Ankit:
સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં આદિવાસી ઓની જમીનો ખાલી કરાવવા સરકારે આદિવાસી ઓને ઢસડી ઢસડી ને મારેલા કોરોના જેવી મહામારી માં આદિવાસી સમાજ ના લોકો ને હેરાન કર્યા એમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો
હવે સમજાયું આ બધું કેમ થયું હતું,?
કયા સરકારી અધિકારીઓ ના દબાણ હેઠળ આ બધું કર્યું.