Rahul Mehta Gandhinagar LsCandidate

Ishwar Rambhai Solanki:

કારણ છે કોરોના વેક્સિન વેક્સિન વેક્સિન
,
લોકો ન માને તો લોકોને મનાવવાનો ઠેકો મેં નથી લીધો. જે સત્ય છે એ છે. જ્યાં સુધી સમસ્યાઓને સમસ્યાઓ તરીકે નહીં સ્વીકારો ત્યાં સુધી સમાધાનની વાત નહીં થાય. લાઈફ સ્ટાઈલ ખોરાકની ભેળસેળ, હવા, પાણી ઠીકણું પૂછડું જેવા કારણો માત્ર અને માત્ર સાચા કારણોને દબાવવા માટે આપવામાં આવે છે. મીડિયામાં જેવી ચમક દેખાય છે ભાઈ એવી છે નહીં. આપણે રાષ્ટ્ર તરીકે ધણું બધું ગુમાવી ચુક્યા છીએ.
,
હું આપ સૌને વિનંતી કરું છું કે આપના પ્રિય નેતાઓ/પાર્ટીઓને ફોન, ટપાલ, લેટર, ઇમેઇલ જે કરવું હોય તે કરો પણ એને કહો કે કોરોના વેક્સિનને લગતી તમામ વિગતો સરકારી વેબસાઈટ પર મૂકો અને એની સાઇડ ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટ થયા પછીની નોંધણીની વ્યવસ્થા શું છે એ જાહેર કરો.
,
કરોડો લોકો કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટને કારણે હોસ્પિટલોના ધક્કા ખાતા થઈ જશે, પરિણામે હોસ્પિટલો ખાસ કરીને વિદેશી મેડિકલ માફિયાઓને અને વિદેશી કંપનીઓને જ ફાયદો થશે. હોસ્પિટલોમાં વપરાતા નિદાન અને સારવારના લગભગ તમામ ઉપકરણો વિદેશી છે અને મોટાભાગની દવાઓ વિદેશી કંપનીઓ બનાવે છે.
,
#उतिष्ठ_भारत: