> Facebook Archive | Pawan Jury BhilwaraRj | 2019-04-19

Pawan Jury BhilwaraRj

गुजरात समाचार में राईट टू रिकॉल पार्टी की और से अहमदाबाद ईस्ट, अहमदाबाद वेस्ट और गांधीनगर सीट पर लड़ रहे प्रत्याशियों का विज्ञापन ।

Rahul Mehta Gandhinagar LsCandidate:

For a better view, pls click --- <https://www.facebook.com/MehtaRahulC/posts/10155958162606922>;
.
આજે (૧૮-એપ્રિલ-૨૦૧૯, ગુરુવાર) ગુજરાત સમાચાર અમદાવાદ આવૃત્તિ પાના-૧ પર ---> રાઈટ ટુ રિકોલ પાર્ટી <--- ની જાહેરાત છે
.
ઉમેદવારો :
-----------
(૧) ગાંધીનગર - રાહુલ ચીમનભાઈ મહેતા, ચિન્હ - ઓટો રીક્ષા
(૨) અમદાવાદ પુર્વ - ભટ્ટ સુનીલકુમાર નરેન્દ્રભાઈ , ચિન્હ - ઓટો રીક્ષા
(૩) અમદાવાદ પશ્ચિમ - હર્ષદ લક્ષ્મણભાઈ સોલંકી , ચિન્હ - બેટરી ટોર્ચ
(૪) આણંદ - ભટ્ટ સુનીલકુમાર નરેન્દ્રભાઈ - ચિન્હ - ઓટો રીક્ષા
.
.
ચૂંટણી જાહેરાત છે મુખ્ય મુદ્દાઓ છે
----------------------------------------
.
(૧) મિલ્કતવેરાનો કાયદો લાવવો ; GST અને eWayBill તાત્કાલિક સંપુર્ણપણે ખલાસ કરવા - નહીંતર GST નાના ઉદ્યોગકારો ને ખલાસ કરશે
.
(૨)ખાણ-રોયાલ્ટી, જમીન-વેરાની વિગતો નેટ પર મુકવી
.
(૩) સ્કુલોની ફી કઇ રીતે ઘટી શકે ?
.
(૪) મહત્વના નિર્ણયો (જેમ કે રામજન્મભૂમિ) જનમતથી લેવા
.
(૫) સંસ્કાર સિંચન, કૌટુંબિક ઝગડાઓનો ઉકેલ
.
(૬) તમારો અમને આપેલ મત કઈ રીતે ભારતને મદદ કરી શકે?
.
(૭) પ્રસ્તાવીત અન્ય ૨૦૦ કાયદાઓ
.
આ જાહેરાત આપને <http://gujaratsamacharepaper.com/>; પર પણ જોવા મળશે
.
=========================
.
COMPLETE TEXT OF ADVT IN GUJARATI
---------------------------------------------------------
.
(I will soon post)