Rahul Mehta Gandhinagar LsCandidate

For better view, pls click --- https://www.facebook.com/MehtaRahulC/posts/10155960037836922
.
૧૮-એપ્રિલ-૨૦૧૯, ગુરુવાર ગુજરાત સમાચાર અમદાવાદ આવૃત્તિ પાના-૧ પર ---> રાઈટ ટુ રિકોલ પાર્ટી <--- ની જાહેરાત છે --- see COMPLETE TEXT of advt below
.
ઉમેદવારો :
-----------
(૧) ગાંધીનગર - રાહુલ ચીમનભાઈ મહેતા, ચિન્હ - ઓટો રીક્ષા
(૨) અમદાવાદ પુર્વ - ભટ્ટ સુનીલકુમાર નરેન્દ્રભાઈ , ચિન્હ - ઓટો રીક્ષા
(૩) અમદાવાદ પશ્ચિમ - હર્ષદ લક્ષ્મણભાઈ સોલંકી , ચિન્હ - બેટરી ટોર્ચ
(૪) આણંદ - ભટ્ટ સુનીલકુમાર નરેન્દ્રભાઈ - ચિન્હ - ઓટો રીક્ષા
.
.
ચૂંટણી જાહેરાત છે મુખ્ય મુદ્દાઓ છે
----------------------------------------
.
(૧) મિલ્કતવેરાનો કાયદો લાવવો ; GST અને eWayBill તાત્કાલિક સંપુર્ણપણે ખલાસ કરવા - નહીંતર GST નાના ઉદ્યોગકારો ને ખલાસ કરશે
.
(૨)ખાણ-રોયાલ્ટી, જમીન-વેરાની વિગતો નેટ પર મુકવી
.
(૩) સ્કુલોની ફી કઇ રીતે ઘટી શકે ?
.
(૪) મહત્વના નિર્ણયો (જેમ કે રામજન્મભૂમિ) જનમતથી લેવા
.
(૫) સંસ્કાર સિંચન, કૌટુંબિક ઝગડાઓનો ઉકેલ
.
(૬) તમારો અમને આપેલ મત કઈ રીતે ભારતને મદદ કરી શકે?
.
(૭) પ્રસ્તાવીત અન્ય ૨૦૦ કાયદાઓ
.
=========================
.
COMPLETE TEXT OF ADVT IN GUJARATI
---------------------------------------------------------
.
(ચુંટણી જાહેરાત, પ્રકાશક- રાહુલ ચીમનભાઈ મહેતા)
.
રાઈટ ટુ રિકોલ પાર્ટી
(નોંધણી# 56/436/2018-2019/PPS1)
.
સંસ્થાપક / અધ્યક્ષ - રાહુલ ચીમનભાઇ મહેતા, B. Tech, Computer Science, IIT Delhi ; MS, Rutgers Univ, USA
.
અમારી પાર્ટી ચુંટણી પંચમાં રજિસ્ટર થઇ ગઇ છે.
.
સમગ્ર ભારતમાં ૧૫ લોક્સભામાં અમારી પાર્ટીના ઉમેદવારો ઉભા છે.
.
અને ગુજરાતમાં ૪ લોકસભાઓમાં અમારા ઉમેદવારો છે – (૧) ગાંધીનગર (૨) અમદાવાદ પુર્વ (૩) અમદાવાદ પશ્ચિમ (૪) આણંદ
.
========
.
ઉમેદવારો :
-----------
.
(૧) ગાંધીનગર ( નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, સાણંદ, કલોલ, ઉ. ગાંધીનગર )
.
ઉમેદવાર નંબર ૯ -- રાહુલ ચીમનભાઈ મહેતા
.
( B Tech, Computer Science, IIT Delhi ; MS, Rutgers, USA )
.
SYMBOL --- Auto Riksha.
.
---------
.
(૨) અમદાવાદ પુર્વ ( બાપુનગર , ઠક્કર બાપાનગર , વટવા , નિકોલ , નરોડા , દેહગામ , દ. ગાંધીનગર )
.
ઉમેદવાર નંબર ૭ -- ભટ્ટ સુનીલકુમાર નરેન્દ્રભાઈ
.
94095-35632
.
( INSEAD’s CBA, MBA, B.Tech, Dairy Tech)
.
SYMBOL --- Auto Riksha.
.
---------

(૩) અમદાવાદ પશ્ચિમ (એલિસબ્રિજ,દરિયાપુર,ખાડિયા, મણિનગર, દાણિલિમડા, અસારવા)

ઉમેદવાર નંબર ૧૦ -- હર્ષદ લક્ષ્મણભાઈ સોલંકી
.
symbol - હાથબત્તી , Battery Torch
.
---------
.
(૪) આણંદ ( ખંભાત , બોરસદ , અંકલાવ , ઉમરેઠ , આણંદ , પેટલાદ , સોજિત્રા વિધાનસભાઓ)
.
ઉમેદવાર નંબર ૫ --- ભટ્ટ સુનીલકુમાર નરેન્દ્રભાઈ
.
94095-35632
.
( INSEAD’s CBA, MBA, B.Tech, Dairy Tech)
Auto Riksha
.
===================
.
(1) મિલ્કતવેરાનો કાયદો લાવવો ; GST અને eWayBill તાત્કાલિક સંપુર્ણપણે ખલાસ કરવા
----------------------------------------------------------
.
(વિડીઓ - https://www.youtube.com/watch?v=K06hucHflfk )
.
હું 2017માં વિધાનસભા ઉમેદવાર હતો. તે વખતે, મારી જાહેરાત હતી “મિલકતવેરાનો કાયદો લાવી, GST ખતમ કરો, નહીતર GST નાના ઉદ્યોગકારોને ખતમ કરશે” !!
.
આ વાત કેટલી દુખદ રીતે સાચી પડી !!
.
GSTને કારણે નાના ઉદ્યોગો / વેપારીઓ ખતમ થયા છે. કેમ? GSTમાં ખરીદનારે વેચનારને GST આપવાનો. હવે CGSTની કલમ-૧૬.૨.c કહે છે, કે જો વેચનાર આ લીધેલ GST ન ભરે, તો ખરીદનારે સરકારને તે રકમ બીજીવાર ભરવી પડશે !!
.
આને “invoice mismatch” કહે છે. આવી લાખો નોટીસો ટુંકમા આવશે.
.
ઉપરાંત, જો સપ્લાઈ ચેઈનમાં એકપણ અનરજીસ્ટરડ કે કોમ્પોસીટ આવે, તો છેલ્લા ગ્રાહક પર GST ડબલ થાય !!
.
આ ખામીઓથી નાના ઉત્પાદકો/વેપારીઓ ખલાસ થશે. દેશમાં રોજગાર ઘટશે.
.
અને તેમાંથી નીકળવા સરકાર મોટેપાયે અર્થતંત્ર વિદેશીઓને સોંપશે.
.
ઉપાય? મારો પ્રસ્તાવ છે - GST સંપુર્ણપણે રદ્દ કરવો અને પરીવારદીઠ ૧૫૦૦ ફૂટથી વધારાની જમીનપર કિમંતના વાર્ષિક ૧ ટકા મિલકતવેરો નાખવો,
.
અને તેમા ચૂકવેલ આવક્વેરો અને કર્મચારીઓને આપેલ પગારના ૧૫ ટકા બાદ આપવા. આથી જમીનના ભાવ ઘટશે, ફેક્ટરીઓ વધશે, રોજગાર વધશે આવકવેરો વધશે.
.
સાથે મોરિશ્યસ ટ્રિટી, સેઝ (sez), ટ્રસ્ટ (80G) અને રાજકીય પક્ષોને મળતી કરછુટો બંધ કરવી.
.
આથી આવક વેરાનો દર ઘટાડી શકાશે.
.
મારી સહુને વિનંતિ છે, કે માત્ર GST કાઢી નાખવાની અધુરી માંગણી ન કરવી, પણ મિલકતવેરો (અથવા અન્ય વિકલ્પ) પણ સુચવવો. નહીતર નાગરીકો માંગણીને ગંભીરતાથી નહિ લે.
.
અને અમુક રાજકીય પક્ષના કાર્યકરો વેપારીની ટેક્ષચોર તરીકે છાપ ઉપસાવે છે - એ પણ ધ્યાનમાં લેજો.
.
વધુ વિગત માટે 96876-12896 પર “start” મેસેજ મોકલો.
.
=============
.
(૨) ખાણ-રોયાલ્ટી, જમીન-વેરાની વિગતો નેટ પર મુકવી
--------------------------------------------------------------------
.
ભારતમાં એક ખાણિયા છે - જે કોલસાની ખાણ પર રોયલ્ટી ચુકવે છે – વર્ષના એકર દીઠ માત્ર એક રુપિયો.
.
અને એક ભાઇ પાસે મુંબઇમાં 13 કરોડ ફુટ જમીન છે, અને વેરો ચુકવે છે – શુન્ય .
.
આમ તમામ રોયલ્ટી અને જમીનવેરાની મહિતી નેટ પર મુકવી જેથી આવી ધાંધલી સહેલાઇથી દેખાઇ આવે. આ ધાંધલી ઘટવાથી વેરા ઘટશે.
.
==============
.
(૩) સ્કુલોની ફી કઇ રીતે ઘટી શકે ?
-------------------------------------
.
રાટુરિ (યાને રાઈટ ટુ રિકોલ) જિલ્લા શિક્ષણ અધિકારીનો કાયદો આવાવાથી સરકારી શાળાઓની ગુણવત્તા સુધરશે.
.
આથી ખાનગી શાળાઓની ડીમાન્ડ ઘટશે.
.
અને રાટુરિથી ખાનગી શાળાઓમાં ડોનેશન અને ફી સિવાયના ખર્ચાઓ (hidden expenses) પણ બંધ થશે.
.
મિલકતવેરાથી જમીનના ભાવ ઘટશે
.
અને તેનાથી નવી શાળાઓ શરુ થશે અને હરીફાઇને વધશે.
.
આમ, આ કાયદાઓથી શાળાઓની ફી ઘટશે. FRC કાયદો નક્કમો છે. આનાથી ભ્રષ્ટાચાર વધશે અને ફી વધારે વધશે !!
.
================
.
(૪) મહત્વના નિર્ણયો (જેમ કે રામજન્મભૂમિ) જનમતથી લેવા
--------------------------------------------------------------
.
ગોવામાં 1963માં જનમત સંગ્રહ (referendum)થયેલ.
.
આમ, ભારતમાં જનમત સંગ્રહ બંધારણીય છે.
.
હવે રામજન્મભૂમિ, કૃષ્ણજન્મભૂમિ, કાશીવિશ્વનાથ મહત્વના મુદ્દા છે.
.
આનો લોકતાંત્રિક રીતે જનમત સંગ્રહ દ્વારા ઉકેલ લાવવો.
.
જેથી આના પર કહેવાતા હિંદુવાદી પક્ષો વોટ મેળવી સત્તા મેળવાનો ધંધો અને ટાઇમપાસ કરે છે, તે બંધ થાય.
.
અને સમગ્ર ભારતમાં જનમત સંગ્રહથી 370/35A ની કલમો રદ્દ કરવી.
.
=================
.
(૫) સંસ્કાર સિંચન, કૌટુંબિક ઝગડાઓનો ઉકેલ
------------------------------------------------------
.
જનમત સંગ્રહથી ૪ વેદ, ૬૪ ઉપનીષદો, ૭૨ વિદ્યા અને ૬૪ કળાનું જ્ઞાન વિના મુલ્યે આપવું જેથી અંતરનાદથી ખરાખોટાનું જ્ઞાન નાનપણથી આવી જાય,
.
જેથી વધારે કાયદા બનાવવા ના પડે. કાયદાકીય આતંકવાદ (ખોટા કેસો જેમ કે ૪૯૮-ક, ઘરેલુ હિંસા, ભરણપોષણના થતા અનેક ખોટા કેસો, બળાત્કારના ખોટા કેસો ) ની સમસ્યા ઘટાડવા આ કેસોનો ઉકેલ જજ ની જગ્યાએ જ્યુરી મારફત લાવવો.
.
==================
.
(૬) તમારો અમને આપેલ મત કઈ રીતે ભારતને મદદ કરી શકે?
--------
.
કોંગ્રેસ/RSS/AAP એ મિલકતવેરો, રાટુરિ, જ્યુરી પ્રથા વગેરેનો વિરોધ કર્યો છે.
,
અમે ૧૯૯૯થી રાટુરિ વગેરેનો પ્રચાર કરીએ છીએ.
.
હવે મને રાટુરિ વગેરે મુદ્દા પર ૨૦૦૯માં ૭૩૦૦ મત મળ્યા અને ૨૦૧૪માં ૯૭૦૦ મત મળ્યા.
.
અને તેથી રાટુરિ વગેરે પ્રસ્તાવો પર ભારતના સેકડો કાર્યકરોની નજર પડી.
.
અને તેથી અનેક કાર્યકરોએ રિકોલનો પ્રચાર શરુ કર્યો. અને આજે ગુજરાતમાં ૪ અને ભારતમાં ૧૫ કાર્યકરો રિકોલ, GST કાઢી નાખવો, વગેરે મુદ્દઓ પર આ લોકસભા ચુંટણી લડી રહ્યા છે.
.
હવે જો હજારો નાગરીકોના મત આપે, તો આ પ્રસ્તાવો પર વધુ કાર્યકરોની નજર જશે.
.
અને આ કાયદાઓ આવવાની અને GST ખલાસ થવાની શક્યતા વધે. આમ,
.
તમારો મત વ્યર્થ નહિ જાય.
.
તમે નાગરીકો અમને મત આપી, ભારતના કાર્યકારોનું આ કાયદાઓ પર ધ્યાન ખેંચો, તે મારી વિનંતી છે
.
==========
.
(૭) પ્રસ્તાવીત અન્ય ૨૦૦ કાયદાઓ
.
(૧) બે સંતાનનો કાયદો
.
(૨) ગોહત્યા, ખૂન, ભેળસેળના કેસોમાં જાહેરમાં નાર્કો-ટેસ્ટ કરવી
.
(૩) મંદિરો સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા
.
(૪)૧૯૨૫માં ગાંધીજીની માંગણી મુજબ, તમામ નાગરિકોને બંધુક રાખવાનો હક્ક આપવો કે નહિ, ઉપર રેફેરેન્ડ્મ કરવું. સ્વીટ્જ્રરર્લેડમાં ઘરે બંધુક રાખવી ફરજીયાત છે, અને ખૂનનો દર સૌંથી ઓછો છે !!
.
(૫) સુભાષ બોસને રાષ્ટ્રપિતા ઘોષિત કરવા (૬) બાંગ્લાદેશીઓ કાઢવા; અને અન્ય ૨૦૦ પ્રસ્તાવીત કાયદાઓ છે.
.
રાજકારણ / અર્થતંત્ર પર અત્યંત મહત્વના વિડીઓ માટે જુઓ – youtube.com/RightToRecallGroup .
.
WhatsApp પર નિયમિત માહિતી મેળવવા 96876-12896 પર ‘start’ મોકલો.
.
આ જાહેરખબર કાપી રાખવી, ઝેરોક્ષ સહુને આપો, આની જમ્બો ઝેરોક્ષ બધે ચોંટાડવા વિનંતી,
.
whatsapp પર સહુને મોકલવી