Rahul Mehta Gandhinagar LsCandidate

GST's DTSTP - double taxation on small trader problem of GST .
.
હવે GSTની બીજી મોટી સમસ્યા --- double taxation on small trader problem (see Gujarati below)
.
Pls see this example. There are two cases. in one case goods moves from (OM means original manufacturer)

case-1 : OM -> large trader -> Large Trader (C) - > End user
case-2 : OM -> small trader -> Large Trader (C) - > End user
.
Here in both cases, OM sells his goods for Rs 9800 and all sellers make profit of Rs 200.
.
But in case-1, final price is Rs 12480 and in case-2, it is Rs 14880. Thats because GST in first case is Rs 2080 and in second case it is Rs 4480 !! So effective GST more than doubles !!
.
So all large traders and large manufacturers will start removing small traders and small manufacturers from their supply chains. And so small businesses and manufacturers will collapse due to GST.
.
Small manufacturers are training ground for skilled and semi skilled labor. And they are real employment generators for unskilled and semi skilled labor, and trainees. As small manufacturers collapse, quality of labor will fall, and unemployment will rise.
,
Solution I propose is to end GST and levy wealth tax
.
----------------
.
(2) DTSPT - હવે GSTની બીજી મોટી સમસ્યા જોઇએ --- double taxation on small trader problem

જો આખી સપ્લાઈ ચેઈનમાં એકપણ અનરજીસ્ટરડ કે કોમ્પોસીટ આવે, તો છેલ્લા ગ્રાહક પર GST ડબલ થાય !! આનો આની દાખલા અને આંકડા સાથે વિગત મેં ઉપર આપી છે. વધારે વિગતો tinyurl.com/DTSTP3 આપી છે. ઉપરની શીટમાં બે કેસો છે
.
(OM એટલે Original Manufacturer એટલે પ્રથમ ઉત્પાદક)
.
પહેલા કેસમાં OM -> મોટો વેપારી (large) -> અન્ય મોટો વેપારી (C) -> છેલ્લો ગ્રાહક , ની ચેઇન છે
.
બીજા કેસમાં OM -> નાનો વેપારી (small) -> અન્ય મોટો વેપારી (C) -> છેલ્લો ગ્રાહક , ની ચેઇન છે
.
બન્નેમા કેસોમાં OM રુ ૯૮૦૦ માં વસ્તુ વેચવાની શરુ કરે છે.
.
દરેક વેચનાર રૂ. ૨૦૦ નફો મુકે છે.
.
બન્ને કેસોમાં GSTનો દર ૨૦% છે. પણ પહેલા કેસમાં ગ્રાહકને વસ્તુ રૂ. ૧૨૪૮૦ માં પડે છે, અને સરકાર ને કુલ રૂ. ૨૦૮૦ ટેક્ષ મળે છે
.
જ્યારે બીજા કેસમાં છેલ્લા ગ્રાહકને વસ્તુ રૂ. ૧૪૮૮૦ માં પડે છે. અને સરકાર ને કુલ રૂ. ૪૪૮૦ ટેક્ષ મળે છે !!
.
કેમકે GSTના કાયદામાં, વચ્ચે એક અનરજિસ્ટર્ડ કે કમ્પોસિટ વેચનાર આવે, એટલે ઇન્પુટ ક્રેડિટની ચેઇન ટુટે છે. અને એટલે છેલ્લા ગ્રાહક પર ટેક્ષ ડબલ થાય છે,
.
અને આનાથી તમામ મોટા ઉત્પાદકો તેમની સપ્લાઇ ચેઇનમાંથી નાના ઉત્પાદકો / વેપારીઓને દુર કરશે.
.
અને આમ નાના વેપારીઓ / ઉત્પાદકો ધંધો ગુમાવશે.
.
અમેરિકા કે ચીન કે ભારત -- નાના ઉત્પાદકો વધુ રોજગાર આપતા હોય છે અને લેબરને ખરી ટ્રેઇનિન્ગ પણ નાના ઉત્પાદકો આપતા હોઇ છે. .
.
આમ, નાના ઉત્પાદકો ટુટવાથી રોજગાર પણ ઘટશે અને આવનાર લેબરની ગુણવત્તા કથળશે. આ સમસ્યાઓમાંથી નિકળવા સરકારો વધુ ને વધુ સંસાધનો અને કંપનીઓ વિદેશીઓને વેચશે. વિદેશીઓ અને મિશનરીઓનો પ્રભાવ વધારે વધશે. અને અનેક સમસ્યાઓ વધશે.