Rahul Mehta Gandhinagar LsCandidate
(ગુજરાતી , हिंदी, english)
Newpaper advt given to publize watermeter law and law to reduce food adulteration
.
(1) Introduction - English
(2) પ્રસ્ત્વાના - ગુજરાતી
(3) प्रस्त्वाना - हिंदी
(5) જાહેરખબર - ગુજરાતી
(6) English translation of advt
(7) गुजराती विज्ञापनका हिंदी अनुवाद
.
---
.
Links to advt : https://goo.gl/vbwDaw https://gujaratsamacharepaper.com/epaper.php?edition=Ahmedabad&date=2018-05-10&pageno=1&pid=GUJARAT_AHM#Article/GUJARAT_AHM_20180510_1_3/220px
.
-------------------------
.
(chap-1) Introduction - English
.
Today's (10-may-2018, thus) Gujarat Samachar, first page, ahmedabad edition has my newspaper advt. The advt is about ---- (1) proposed laws to bring water meters and reduce food adulteration (2) steps voters can take on whatsapp, twitter and outside internet to bring these proposed new laws
.
The full gujarati text and english translation of full advt is given below
.
--------------
.
(chap-2) પ્રસ્ત્વાના - ગુજરાતી
.
આજના ગુજરાત સમાચાર (તા, ૧૦-મેં-૨૦૧૮ , ગુરુવાર) અમદાવાદ આવૃત્તિમાં પ્રથમ પાના પર મારી જાહેરાત છે. આ જાહેરાત ના મુદ્દાઓ છે --- (૧) પાણીના તમામ કનેકશનો પર પાણીના મીટર અને કયા કાયદાઓથી ખાવાની વસ્તુઓમાં કેમિકલોનું પ્રમાણ ઘટી શકે? (૨) નાગરીકો કયા કાર્યો કરી શકે, જેથી આ કાયદાઓ આવાની શક્યાતાઓ વધે? . જાહેરાતનું લખાણ નીચે આપ્યું છે.
---------------
.
(chap-3) प्रस्त्वाना - हिंदी
.
आजके (१०-मई-२०१८ , गुरूवार) के गुजरात समाचार, प्रथम पृष्ठ , अहमदाबाद अंकमें मेरा विज्ञापन है. यह विज्ञापन दो मुद्दों पर हे -
.
(१) किन नए प्रस्तावित कानूनों से पानीके मिटर आ सकते है , और खानेमे मिलावट कम हो सकती है? (२) भारतके नागरीक कौन कौन से कार्य करनेके द्वारा, यह कानून भारतमें ला सकते है?
.
इस विज्ञापनका हिंदी अनुवाद निचे दिया है.
===================================
.
(chap-4) જાહેરખબર - ગુજરાતી
--------------------------------------
.
(૧) કયા કાયદાથી તમામ પાણીના કનેકશનો પર પાણીના મીટર લાવી પાણીની સમસ્યા ઘટાડવી?
.
(૨) કયા કાયદાઓથી ખાવાની વસ્તુઓમાં કેમિકલોનું પ્રમાણ અને ભેળસેળ ઘટાડી શકાય?
અને આ કાયદાઓ નાગરીકો (મંત્રીઓ / સાંસદો / ધારાસભ્યોની ઇચ્છા વિરુદ્ધ) કઈ રીતે લાવી શકે?
.
રાઈટ ટુ રિકોલ પાર્ટી (નોંધણી બાકી)
.
સંસ્થાપક : રાહુલ ચીમનભાઈ મેહતા , B Tech, Comp Sci, IIT Delhi ; MS, Comp Sci, USA
.
લોકસભા એપ્રિલ – ૨૦૧૯ ચૂંટણીમાં કર્ણાવતી પુર્વ અને ગાંધીનગર મતવિસ્તારોમાં સંભવિત ઉમેદવાર
.
WhatsAppથી રાઈટ ટુ રિકોલ વગેરે પર માહિતી મેળવવા ૯૮૨૫૧-૨૭૭૮૦ પર ‘send’ મોકલો
.
પાણીનો બગાડ ઘટે અને પાણીનું રીસાઈકલિંગ (recycling) વધે, તો પાણીની સમસ્યા ઘટાડી શકાય. હવે મારી માન્યતા છે, કે તમામ પાણીના કનેક્શનો પર મીટર મુક્યા વિના બગાડ ઘટાડવો સંભવ નથી. પાણીની સમસ્યા વધે, તો ખાનગીકરણ, વિદેશીકરણ કરી શકાય. એટલે મંત્રીઓએ તમામ તો શું, ૫% કનેક્શનો પર પણ મીટર ન આવવા દીધા !! એટલે હવે જે નાગરીકોને પાણીમીટરનો કાયદો લાવવો હોય, તેમણે જાતેજ પ્રયત્નો કરવા પડશે. મેં મારા પ્રસ્તાવિત કાયદાનું લખાણ newindia.in/WaterMeter પર pdfમાં મુક્યુ છે. મારા આ પ્રસ્તાવિત કાયદાને કોંગ્રેસ, rss(*), aap વગેરે રાજકીય પક્ષોના પ્રસ્તાવિત ઉપાયો સાથે સરખાવવા વિનંતી છે.
.
તે પછી મારો પ્રસ્તાવિત કાયદો તમને વાજબી લાગે, તો તમારે પ્રધાનમંત્રીને અને મુખ્યમંત્રીને એક લીટી – “ @PmoIndia #CmStates newindia.in/WaterMeter #WaterMeter ” – પોસ્ટકાર્ડ અને twitter બંનેથી મોકલવા વિનંતી છે. અન્ય ૧૦ સામાન્ય કાર્યોનું લીસ્ટ મેં https://fb.com/mehtarahulc/posts/10155284669131922 પર મુકેલ છે. આ કાર્યોથી નાગરીકો (મંત્રીઓની ઈચ્છા વિરુદ્ધ) પાણીના મીટરનો કાયદો આવે, તેની શક્યતા વધારી શકશે. વધુ માટે વિડીયો - https://www.youtube.com/watch?v=He5HW9RcOvg
.
( * - જેમ ઘણા લોકો ગંગાધર , શક્તિમાનને એકજ માને છે, તેમ હું rss , bjp ને એકજ માનું છુ)
.
ખાવાની વસ્તુઓમાં કેમિકલોનું પ્રમાણ વધતુ જાય છે. આથી કેન્સર, બીપી અનેક રોગો વધ્યા છે. અને દવા બનાવનારી કંપનીઓના નફા અનેક ગણા વધ્યા છે. અને એટલે મંત્રીઓએ સમસ્યા ઘટાડવામાં રસ ન લીધો !! મારું માનવુ છે કે -- ‘રાઈટ ટુ રિકોલ ફૂડ સેફટી ઓફિસર (ખાદ્ય તપાસ અધિકારી)’ નો કાયદો અને ભેળસેળના કેસોમાં ન્યાયાધીશ નહિ, પણ જ્યુરી સજા નક્કી કરે તે કાયદો -- લાવવાથી ભેળસેળ ઘટશે. મેં newindia.in/RtrFso પર મારા પ્રસ્તાવિત કાયદાનું લખાણ આપ્યું છે.
.
તમને આ પ્રસ્તાવિત કાયદો વાજબી લાગે, તો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીને એક લીટી ‘@PmoIndia #CmStates #RtrFso newindia.in/RtrFso’ પોસ્ટકાર્ડ, twitter બંનેથી મોકલવી. અને https://fb.com/mehtarahulc/posts/10155284815016922 પર અન્ય ૧૦ કાર્યોનું લીસ્ટ મેં મુકેલ છે. આ કાર્યોથી, નાગરીકો ‘રાઈટ ટુ રિકોલ ફૂડ સેફટી ઓફિસર’ નો કાયદો આવે, તેની શક્યતા વધારી શકશે. આથી કદાચ ભેળસેળ ઘટી શકે.વિડીઓ- https://www.youtube.com/watch?v=398Wohc0zbg
.
(૧) આ જાહેરાત કાપીને સાચવી રાખવા વિનંતી.
(૨) આ QR કોડ પાણીના મીટર અને ભેળસેળના કાયદાઓ પરના વિડીઓની છે.
(૩) અન્ય કાર્યક્રમો (જમકે GST કાઢી મિલકતવેરો લાવવો, મકાનોના ભાવ ઘટે તે કાયદાઓ લાવવા, વગેરે) માટે fb.com/MehtaRahulC youtube.com/RightToRecallGroup ને ફોલો કરવા વિનંતી
.
=====================
.
(chap-5) ENGLISH TRANSLATION
-----------------------------------------------
.
(1) which laws can bring water meters on all water connections and thus reduce water problem?
.
(2) which laws can reduce levels of chemicals in food and adulteration in food
.
what can citizens do to bring these laws (against the wishes of Ministers / MLAs / MPs)?
.
RIGHT TO RECALL PARTY (registration pending)
.
founder :Rahul Chimanbhai Mehta , B Tech, Comp Sci, IIT Delhi ; MS, Comp Sci, USA
.
Likely election candidate for april-2019 loksabha election in Karnavati East and Gandhinagar constituencies
.
To get messages from whatsapp, pls messafe word "send ino" at 98251-27780
.
----
.
If water wastage reduces and if water recycling increases, then water problem will reduce. Now its my belief, that without putting water meters on ALL water collections, it is impossible to reduce water wastage. Now if water problem continues, then water distribution can be privatised and can be later handed over to foreigners. And so forget all, Ministers didnt put water meters on even 5% of the water connections. So now the citizens who want water meters will have to work on their own.
.
I have put the law I have proposed at newindia.in/WaterMeter in pdf attached. I would request you to compare my proposed law with laws / policies proposed by congress / rss (*) / aap and other political parties. After comparison, if you find the laws I have proposed appropriate, then I request you to send one line to PM and CM via twitter as well as postcard - "@PmoIndia #CmStates newindia.in/WaterMeter #WaterMeter". And I have given list of 10 other small tasks at https://fb.com/mehtarahulc/posts/10155284669131922 . As more and more voters do these tasks the chances that Ministers will be forced to print these water meter laws will increase. For more, pls see video at https://www.youtube.com/watch?v=He5HW9RcOvg .
,.
(* - just as many people believe that gangadhar and shaktimaan are same, I believe that rss and bjp are one and same0.
,
Level of chemicals and adulteration in food is rising. And so diseases like cancer , bp etc are growing. And so medicine manufacturing companies' profits are growing day by day. And so ministers are not interested in reducing this adulteration problem. My belief is that "right to recall food safety officer" and law that "jury and not judge will decide the punishment" will reduce food adulteration. I have given the proposed law-draft at newindia.in/RtrFso. if you find this proposed law-draft appropriate, then I request you send following line to both, PM and CM, via postcard as well as twitter "‘@PmoIndia #CmStates #RtrFso newindia.in/RtrFso". In addition, I have made list of 10-12 small steps and put the list at https://fb.com/mehtarahulc/posts/10155284815016922 . If citizens take these small steps then possibility that right to recall food safety officer law will pass will increase. And if this law passes, then food adulteration may reduce. For more, pls see video at https://www.youtube.com/watch?v=398Wohc0zbg
.
(1) pls keep copy of this advt
(2) the QR codes are for videos on two proposed laws for water distribution and food adulteration
(3) for other issues such as "remove GST, levy wealth tax". "which laws can bring down land prices" , pls follow fb.com/MehtaRahulC and youtube.com/RightToRecallGroup
.
=========================
.
(6) गुजराती विज्ञापनका हिंदी अनुवाद
.
(1) किन कानूनोंसे पानीके सारे कनेक्शनो पर पानीके मिटर ला कर पानीकी समस्या कम की जा सकती है?
(२) किन कानूनोंसे खानेमे मिलावट और केमिकलोका स्तर कम हो सकता है?
और नागरिक यह कानून (मंत्री, सांसद, विधायक की इच्छा विरुद्ध) केसे ला सकते है?
.
राईट टू रिकोल पार्टी
.
संस्थापक : राहुल चिमनभाई महेता , B Tech, IIT Delhi ; MS, Comp Sci, USA
आनेवाले अप्रैल-२०१९ लोकसभाके कर्णावती पूर्व और गांधीनगर लोकसभा क्षेत्रके उम्मीदवार
.
यदि आपको whatsapp पर राईट टू रिकोल आदि के बारेमें जानकारी चाहिए तो 98251-27780 पर "send" मेसेज भेजिए
.
----
.
यदि पानीका बिगाडना कम हो, और पानीका रिसाईक्लिंग बढे, तो पानीकी समस्या कम हो सकती है. अब मेरा मानना है, की जबतक सारे पानीके कनेक्शनो पर पानीके मिटर नहीं लगेंगे , तबतक पानीका बिगाड रोकना संभव है. अब पानीकी समस्या बढे, तो पानीके वितरणकी व्यवस्थाका निजीकरण किया जा सकता है, और बादमे इसे विदेशियोंको बेचा जा सकता है. इस कारणसे मंत्रियोने सारे तो क्या, ५% पानीके कनेक्शनो परभी मिटर नहीं लगने दिया.
.
तो जिन नागरिकको पानीके मिटरका कानून चाहिए, उन्हें खुद प्रयत्न करना पड़ेगा. मैंने अपने प्रस्तावित कानूनका ड्राफ्ट newindia.in/WaterMeter पर दिया है. में आपसे विनती करता हूँ, की आप कांगेस / rss / aap के कार्यकर्ताओंसे उन्होंने जो पानीकी समस्या कम करनेेके लिए कानून या अन्य उपाय दिए है, उसका ड्राफ्ट लीजिए और मेर प्रस्तावित कानूनसे तुलना करनेके बाद यदि आपको मेरे प्रस्तावित कानून उचित लगे, तो आपको प्रधानमंत्रीको और मुख्यमंत्रीको एक पंक्ति "@PmoIndia #CmStates newindia.in/WaterMeter #WaterMeter " पोस्टकार्ड और twitter , दोनों माध्यमसे भेजने की विनती है. अन्य १० कार्योकी सूचि मैंने https://fb.com/mehtarahulc/posts/10155284669131922 पर दी है. नागरिकोके यह कार्य करने से पानीके मीटरके कानून आनेकी संभवाना बढ़ेगी, और पानीकी समस्या कम होनेकी संभावना बढ़ेगी.
.
(* जिस तरह कुछ लोग गंगाधर और शक्तिमानको एक मानते है, वैसे मैं rss और bjp को एकही मानता हूँ )
.
भोजनमें मिलावट और केमिकलोका प्रमाण बदग रहा है. इससे केंसर, बीपी और अनेक रोग बढ़ रहे है. इससे दवाई बनानेवाली कंपनियोका मुनाफ़ा बढ़ रहा है. और इस वजहसे मंत्रीगन इस समस्याको कम करने रूचि नहीं ले रहे. मेरी मान्यता है, की ----- ' राईट टू रिकोल फ़ूड सेफ्टी ऑफिसर (जिला खाध्य सुरक्षा अधिकारी) ' का कानून , और ' मिलावटके केसमें न्यायाधीश नहीं, ज्यूरी सजा तय करे' ---- यह दो कानून आनेसे मिलावट कम हो सकती है. इस प्रस्तावित कानूनका ड्राफ्ट मैंने newindia.in/RtrFso पर रखा है. यदि आपको यह प्रस्तावित कानून उचित लगेतो, आपको प्रधानमंत्रीको और मुख्यमंत्रीको एक पंक्ति "@PmoIndia #CmStates newindia.in/RtrFso #RtrFso " पोस्टकार्ड और twitter , दोनों माध्यमसे भेजने की विनती है. अन्य १० कार्योकी सूचि मैंने https://fb.com/mehtarahulc/posts/10155284815016922 पर दी है. नागरिकोके यह कार्य करने से ' राईट टू रिकोल फ़ूड सेफ्टी ऑफिसर (जिला खाध्य सुरक्षा अधिकारी) ' का कानून आनेकी संभावाना बढ़ेगी, और खानेमें मिलावटकी संभावाना कम होगी. और जानकारीके वीडियो देखे -- https://www.youtube.com/watch?v=398Wohc0zbg
.
(१) यह विज्ञापन काटकर आपके पास रखनेकी विनती है
(२) यह QR कोड पानीके मिटर और मिलावटके कानून रोकने के विडियोके ऊपर है
(३) अन्य कार्यक्रम (जैसे GST ख़त्म करके उसके स्थान पर सम्पति कर लाना, किन कानुनोसे जमीनके दाम कम हो सकते है आदि) की जानकारीके के लिए fb.com/MehtaRahulC youtube.com/RightToRecallGroup फोलो करनेनि विनती है. ....