Rahul Mehta Gandhinagar LsCandidate

રાઈટ ટુ રિકોલ પાર્ટીના પ્રસ્તાવિત ૨૦૦ કાયદાઓ (તમામ કમેન્ટ વાંચવા વિનંતી)
.
(૧) ખાણોની રોયલ્ટી અને સરકારીની જામીનથી આવતું ભાડું સીધું નાગરીકોના ખાતાઓમાં જમા કરવું
.
(૨) રાઈટ ટુ રિકોલ ના કાયદાાઓ
.
(૩) જ્યુરી પ્રથા
.
.
(૪) તમામ પાણીના કનેક્શનો પર મીટર મુકવા
.
(૫) બે સંતાનનો કાયદો
.
(૬) ગોહત્યા, ખૂન, ભેળસેળના કેસોમાં જાહેરમાં નાર્કો-ટેસ્ટ કરવી
,
(૭) મંદિરો સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા
.
(૮) કુતરાઓ રોડથી દુર કરી હોસ્ટેલમાં મુકવા
.
(૯) ૫ વર્ષ જુના ભાડુઆતોએ ૧ વર્ષમાં દુકાન/મકાન ખાલી કરવું તેવો કાયદો છાપવો
.
(૧૦) ૪૯૮ક કલમ કાઢવી
.
(૧૧) અફીણને કાયદેસર કરવું કે નહિ, ઉપર રેફેરેન્ડમ કરવું .
.
(૧૨) ૧૯૨૫માં ગાંધીજીની માંગણી મુજબ, તમામ નાગરિકોને બંધુક રાખવાનો હક્ક આપવો કે નહિ, ઉપર રેફેરેન્ડ્મ કરવું. સ્વીટ્જ્રરર્લેડમાં ઘરે બંધુક રાખવી ફરજીયાત છે, અને ખૂનનો દર સૌંથી ઓછો છે !! .
.
(૧3) સુભાષચંદ્ર બોસને રાષ્ટ્રપિતા ઘોષિત કરવા
.
(૧૪) બાંગ્લાદેશીઓ કાઢવા; અન્ય ૨૦૦ પ્રસ્તાવીત કાયદાઓ છે.

.