Rahul Mehta Gandhinagar LsCandidate

Gujarat Samachar says that small / medium traders in Surat say that business in Surat has gone down by some 40% after GST !!!
.
Everything is going exacly as SoGa / NaMo / ArKe and congress / rss / aap workers had planned !! Small traders / manufacturers will be finished, and their place will be taken by large and usuk-elitemen !!
.
------------------------------------------
..
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat/growth-in-traders-gst-decreased-by-40-
.
વેપારીઓની તકલીફો GSTમાં વધી, કામકાજ ૪૦ ટકા ઘટયા -સિસ્ટમની આંટીઘૂંટીથી પરેશાની વધી, નવો સ્ટાફ રાખવો પડયો .
.
(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા.31 ઓગસ્ટ 2017, ગુરૂવાર વેપારી આલમે જીએસટીમાં કામકાજ શરૃ તો કરી દીધું છે, પણ રિટર્ન ફાઇલની ઝંઝટ અને સિસ્ટમની આંટીઘૂંટીને કારણે પરેશાની વધી છે. ઓગસ્ટના પૂરા થતાં આખર દિવસ સુધીમાં માલ રિટર્ન થઇ ગયા છે. જો કે, આ બધી માથાકૂટ વચ્ચે રૃટીન વેપારમાં આશરે ચાલીસેક ટકાનો ઘટાડો આવી ગયો છે. જીએસટીને કારણે વેપારીઓ હવે વેપાર ઉપર પૂરેપૂરૃં ધ્યાન આપી શકતાં નથી, એવો ગણગણાટ પણ વધી ગયો છે. વળી, .
.
જીએસટીને કારણે હિસાબકિતાબ તથા કામનાં બોજને કારણે વધારાના એક-બે નવાં સ્ટાફને લેવા પડયાં છે. જીએસટીમાં કામ કરવું ખૂબ માથાકૂટવાળું બની ગયું છે, એવો સરેરાશ સૂર સૌનો છે. જીએસટીમાં કામ કરવું ખૂબ જ અઘરૃં છે, એવું માનનારાઓને ડર છે કે, વેપારમાં જે પ્રકારે ઘટાડો આવ્યો છે, તે જોતાં આગામી દિવસોમાં નાના-નાના વેપારીઓ ધંધો છોડી જશે.
.
અત્યારે તો તહેવારોની સિઝનમાં બહારગામના કયા વેપારીને કેટલો કયો અને કયા પ્રકારનો માલ મોકલવો એની ભાંજગડ રહેતી હતી અને હવે રિટર્ન ફાઇલ કરવાની વધારાની માથાકૂટ કરવી પડે છે. કાપડબજારના એક વેપારીએ જણાવ્યું કે, અત્યારે તો વેપાર ચાલીસેક ટકા જેટલો ઘટી ગયો છે. જીએસટીમાં કામકાજ શરૃ કર્યા પછી રિટર્ન માલની સમસ્યા હોવાથી બહારગામના વેપારીઓને ઓર્ડર કરતાં વધુ માલ મોકલવાનું વલણ ઘટયું છે.
.
આમેય, વેપારીઓ હવે વધારાનો સ્ટોક કરતા નથી અને સમગ્ર રીતે આની અસર ટર્નઓવરમાં આવી ગઇ છે. હવે પછી ગમે તેવી સિઝન કે તહેવાર હશે તો પણ કામકાજો એકદમ જ મર્યાદિત રહેવાની ગણતરી માંડવામાં આવે છે.
.