Rahul Mehta Gandhinagar LsCandidate

Adv Bhumika Patel:

નરેન્દ્રમોદી દ્વારા યોગા ચલાવતા ચેરીટેબલ ટ્રસ્ટ ને સેર્વિસ ટેક્ષમાં માફી આ૫વાનો નિર્ણય અયોગ્ય છે. હવે બધા જીમ , ડાન્સ ક્લાસ તથા ટયુશન કલાસ ‌‌૫ણ ચેરીટબલ ટ્રસ્ટ રજી. કરાવીને ગમે તે શીખવશે અને યોગા ના નામે સર્વીસ ટેક્ષમાંથી છુટછાટ મેળવવા લોક્લ અધીકારીઓને લાંચ આપશે.

આ પ્રકારની છુટછાટ માત્ર લાંચ અને ભ્રષ્ટાચારમાં વધારો કરશે.

Pls order your MP via SMS to end service tax exemption, just because someone puts label of Yoga on his activity. Pls #SameServiceTaxOnYoga to your MP via SMS .

કોઇ૫ણ અક્ટીવીટી માટે સર્વિસ ટેક્ષ એક સમાન હોવો જોઇએ

સર્વિસ ટેક્ષ નાબુદ કરીને તેની જગ્યાએ વેલ્થ ટેક્ષ દાખલ કરવો જોઇએ.
જો કે આ અલગ જ મુદ્દો છે, ૫ણ
આ પ્રકારની છુટછાટ કે " યોગા ચલાવતા ચેરીટેબલ ટ્રસ્ટ ને સેર્વિસ ટેક્ષમાં માફી" એ સીધેસીધુ લાંચ-ભ્રષ્ટાચાર અને બનાવટી બિલ્ડીંગોને ખુલ્લુ આમંત્રણ છે................