Rahul Mehta Gandhinagar LsCandidate

A note written by RRG mere 22 year old activist Harshad Solanki in Gujarati on which law-drafts can reduce land\flat prices.
.
This is difference between RRG and CoBhApSwaRa . In CoBhApSwaRa, activists are given extensive training to shout slogans, wear masks, wear caps, weild jhadu, rallying etc etc. Whereas activists at RRG are asked to write law-draft proposals. So RRG activists become well versed with how administration can be improved. While CoBhApSwaRa-activists become masters in slogan shouting etc.

Harshadkumar Solanki Rrg:

વિદેશમાં નહિ પણ દેશમાં જ કાળું નાણું ખુબ જ છે તેના વિશે
=========================================

જો આપણા દેશમાં સૌ પ્રથમ જમીન અને મકાનોની માલિકોની વિગતો ઈન્ટરનેટ પર એટલે કે સરકારની વેબસાઈટ પર મુકવામાં આવે, તો જમીન-મકાનો માં ગોટાળા થવાના ચાન્સ ઘટી જાય એટલે કે મારું મકાન કોઈ બીજો વ્યક્તિ પોતાનું મકાન છે તેવું કહીને વેચી ન શકે. મુખ્ય ઉદ્દેશ આ કાયદાનો એવો છે કે કેટલા લોકોએ કાળુ નાણું આ વ્યવસાયમાં રોકેલ છે તેનો ચોક્કસ માહિતી મળી રહેશે અને બીજો એક કાયદો જેને કહેવાય વેલ્થ ટેક્ષ કે જેના દ્વારા બે કે તેથી વધુ મકાન એક જ વ્યક્તિ પાસે હોય તો તેને જમીન-મકાનના બજારકિંમતના ૨% વેરો ભરવાનો આવશે, જેથી કરીને જે લોકોએ આ જમીન અને મકાન કે જે વ્યક્તિનું એક સપનું હોય છે તેને ગોરખ ધંધો બનાવી દીધો છે તેને ઉઘાડા પાડી શકાય. અને આ કાયદાથી જમીન-મકાનનાં ભાવ પણ લગભગ ૭૦-૮૦% ઘટી જશે.