Pawan Jury BhilwaraRj
Ishwar Rambhai Solanki:
અલવર, રાજસ્થાનમાં 8 કૂતરાઓએ એક સાથે યુવતી પર હુમલો કર્યો. ત્યાંથી પસાર થતા એક મહિલાએ કુતરાઓના આતંકથી યુવતીને બચાવી.
,
લોકસભાનામાં સરકાર દ્વારા રજુ થયેલા આંકડાઓ ખૂબ ઓછા છે એક સર્વે પ્રમાણે દર વર્ષે એક કરોડથી વધુ લોકોને કુતરાઓ કરડે છે અને જેમાં 6,000 થી વધારે લોકો મૃત્યુ પામે છે. છતાં પણ આ મુદ્દાને મેઈન સ્ટ્રીમ મીડિયાએ ચર્ચા નો વિષય નથી બનાવ્યો અને રહી વાત આપણા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની તો એ એકલા ચાલીને કે ટુ વ્હીલર લઈને ક્યારેય ગામ/શહેરની ગલીઓમાં જવાના નથી એટલે આ બધી સમસ્યાઓનો નાગરિકોએ જ સામનો કરવાનો છે.
,
નોકરી ધંધેથી ચાલીને ઘરે જતા લોકોમાં પણ ભય રહે છે પરિણામે લોકો અન્ય વ્યક્તિની રાહ જુએ છે અથવા તો વહેલા જતા રહે છે. 500-1000 મિટર માટે વાહનમાં લિફ્ટ માંગે છે. કામના કારણે મોડું ધરે જવાનું હોય તો કૂતરાઓના ડરને કારણે 1-2 કીમી માટે પણ વાહનની વ્યવસ્થા કરવા માટે મજબૂર બને છે. ( વ્યક્તિગત અનુભવના આધારે આ વાત લખું છું )
,
સામાન્ય લગતી બાબતો ઘણી વખત સામાન્ય હોતી નથી 2001 માં વાજપેયીએ કૂતરા ના પકડવાનો કાયદો બનાવ્યો જેથી કૂતરાઓની વસ્તી સતત વધતી રહી. પરિણામે લોકો વાહનો લેવા માટે મજબૂર બન્યા. ચાલવાની આદત છુટી ગઈ.
,
સમાધાન:- ચુંટાયેલા જન પ્રતિનિધિઓને #Recall કરવાની સત્તા નાગરિકોને આપવી જેથી ચુંટાયા બાદ નાગરિકોની સમસ્યા સાંભળે, #Vote_Vapasi_Passbook, ABC 2001 હટાવવો, પ્રાણીઓને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવો.