Rahul Mehta Gandhinagar LsCandidate

8 year old girl dies by heart attack. My proposal since 27-mar-2020 has been to put death registry on net. Since mar-2021, my proposal has been to put death registry on net with vax status.

Sandipkumar Trivedi:

નાના બાળકોમાં ઇમ્યુંનીટી અને કાર્ડિયાક અરેસ્ટના જે પ્રશ્નો થઈ રહ્યા છે તેની પાછળ સૌથી મોટું કારણ છે જંકફૂડ. ફ્રાઈડ ફુડ પેકેટ, પડીકા, મેંદો અને તેની બનાવટો, બેકરી આઈટમ વગેરે શરીરને ખૂબ નુકશાન પહોંચાડી રહ્યા છે.
બાળકોને સ્કૂલ નાસ્તામાં ઘરે બનાવેલ પૌષ્ટિક ખોરાક જ આપવો જોઈયે. સ્કૂલ કેન્ટિનમાં પણ બ્રેડ, પાઉં, પીઝા, પાસ્તા વગેરે પર પ્રતિબંધ હોવો જોઈયે. આ નિયમ શિક્ષણ વિભાગે જ બનાવી દેવો જોઈએ.
#junkfood #donoteatjunkfood #behealthyandhappy #health
#education #government