Rahul Mehta Gandhinagar LsCandidate

Ishwar Rambhai Solanki:

છેલ્લા 4-5 દિવસથી ટ્વિટર અને youtube પર EVM હટાવવાનો મુદ્દો જોર પકડી રહ્યો હતો. તે મુદ્દાને દબાવવા માટે પેઈડ મિડિયા દ્વારા ખોટી/અધૂરી માહિતી આપીને ડ્રાઇવરોને હડતાલ માટે ઉશ્કેર્યા જેથી EVM નો મુદ્દો દબાવી શકાય. #EVM_Ballot_Option_328