Rahul Mehta Gandhinagar LsCandidate

Dr Gaurav Gandhi, heart surgeon, 41 years . who had done over 16000 heart procedures, died due to heart attack yesterday 05-jun-2023
.
(just as news. I do NOT know him personally)
.
If there is increase in heart attacks in age group 25 years to 55 years by over 10%, compared to year 2019, then imo only reason is chicken tikka masala.
.
ડો.ગૌરવ ગાંધીએ 16 હજારથી વધુ હદયની સર્જરીઓ કરી
.
1982માં જન્મેલા 41 વર્ષના ડો.ગૌરવ ગાંધી પોતાના કામમાં ખૂબ જ ગંભીર હતા, કારકિર્દી દરમિયાન એમણે 16 હજારથી વધુ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની હદયની સર્જરીઓ કરી હતી.
.
તેઓ પોતાની પાછળ પિતા દિનેશચંદ્ર ગાંધી, માતા કુસુમબેન ગાંધી, પત્ની ડો.દેવાંશી ગાંધી (ડેન્ટિસ્ટ) અને સંતાનો પુત્રી ધનવી તથા પુત્ર પ્રખરને વિલાપ કરતા છોડી ગયા છે. સંભવત સાંજ સુધીમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
.
આમ તો કાર્ડિયાક એરેસ્ટના કારણે જ ડો.ગૌરવ ગાંધીનું નિધન થયું છે આમ છતાં સ્પષ્ટ કારણ જાણવા માટે જી.જી.હોસ્પિટલમાં પોર્સ્ટમોટમ કરવામાં આવ્યું છે જેથી કરીને કાર્ડિયાક એરેસ્ટ સંબંધે વધુ સ્પષ્ટ કારણ જાણી શકાય.
.
https://www.divyabhaskar.co.in/local/gujarat/jamnagar/news/drgaurav-gandhi-was-unconscious-since-early-morning-after-sleeping-last-night-two-hours-of-treatment-went-on-but-his-life-was-not-saved-131372427.html
.