Rahul Mehta Gandhinagar LsCandidate
હું ઘાટલોડીયા વિધાનસભા (અમદાવાદ જિલ્લો) નો રાઇટ ટુ રિકોલ પાર્ટીનો ઉમેદવાર છું. મારુ નિશાન છે - પ્રેશર કુકર
.
(1) મારે “સરકારી જમીન કીરાયા બંટવારા’ નો કાયદો લાવવો છે. આમા સરકારનો દરેક ખાલી પ્લોટો હરાજીથી ભાડે આપવામા આવશે અને ભાડુ ગુજરાત ના તમામં નાગરિકોમાં સમાન ભાગે વહેંચાશે. આથી શહેરોમાં મકાનોના ભાવ ધટશે. અને નવા મકાનો, દુકાનો, ફેક્ટરીઓ ખુલશે, અને બેકારી ઘટશે, અને આવક વધશે.
.
(2) મારે ખનિજ મુનાફા બંટવારાનો કાયદો પણ લાવવો છે. આ કાયદો શુ છે? ખનિજ નફાની તમામ આવક ભારતના નાગરિકોમાં સમાન ભાગે વહેચાશે. તેથી, અમારા અંદાજ પ્રમાણે, તમામ વયસ્ક નાગરિકોને માસિક રુપિયા 3000 ની આવક થશે.
For more proposed law, pls follow my profile.