Rahul Mehta Gandhinagar LsCandidate
year 2021 data -- પાછલા વર્ષો કરતા ૨૦૨૧ માં મુંબઈમાં હાર્ટ એટેકમાં છ ગણો માસિક વધારો : Govt Data
.
મુંબઈમાં ૨૦૨૧ ના પ્રથમ છ મહિનામાં હાર્ટ એટેકથી સંબંધિત માસિક મૃત્યુમાં પાછલા વર્ષો કરતા છ ગણો વધારો જોવા મળ્યો છે. શહેરમાં વર્ષ ૨૦૨૧ માં જાન્વારીથી જૂન મહિનાની વચ્ચે દર મહિને ૩૦૦૦ લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યો છે, જયારે વર્ષ ૨૦૦૦ માં આ ડેટા દર મહિને માત્ર ૫૦૦ હતો.
.
https://indianexpress.com/article/cities/mumbai/six-fold-monthly-rise-heart-attacks-mumbai-2021-bmc-data-7980763/
.