Rahul Mehta Gandhinagar LsCandidate

સાચી કોન્સપરેસી Vs ફર્જી કોન્સ્પરેસી થિયરી
.
post - 007G , A170.007G
.
ફર્જી કોન્સપરેસી થિયરીની જરૂર એટલા માટે હોય છે, કે જાણકાર કાર્યકર્તાઓને સાચી કોન્સપરેસી સુધી પોહોચતા રોકી શકાય !!
.
અમેરિકી-બ્રિટિશ ધનિકો હથિયારોના કારણે સફળ રહ્યા છે, અને તેમણે પેડ ઈતિહાસકારો ને ચુકવણી કરી જેથી તેઓ હથિયાર / જ્યૂરીની ભૂમિકાને છુપાવે તથા કાર્યકર્તાઓને ફર્જી કોન્સપરેસી થિયારીમાં વ્યસ્ત રાખવા માટે ડેવિડ આઈક / ગ્રેટ ગમે ઇન્ડિયા / મોહન ગાંધી / વિશ્વરૂપરોય ચૌધરી જેવા ટાઈમ વેસ્ટરને પ્રોત્સાહન આપે !!!
.
---------------------
અધ્યાયોની સૂચિ :
---------------------
.
(1) 300 વર્ષ જૂનું અને આજે પણ નિરંતર રૂપે ચાલુ અને સાચું ષડ્યંત્ર છે --- ઉન્નત હથિયાર પર નિયંત્રણ રાખવા વાળો વર્ગ શાસન કરશે !! કોઈ નિયમ નથી, કોઈ અપવાદ નહિ !! નૈતિકતા મહત્વની છે, પણ ખાલી ત્યારે જ્યારે કદાચ નૈતિકતામાં માનવાવાળા લોકો હથિયારોની એન્જીનીયરીંગના નિર્ણાયક પ્રભાવને સ્વીકાર કરે છે, અને વધુ સારા હથિયારના નિર્માણ માટે જરૂરી એન્જીનીયરીંગ મેળવવા માટે કામ કરે છે.
.
(2) પેડ ઈતિહાસકારો ને ચુકવણી કરવામાં આવી કે તેઓ ઇતિહાસના પુસ્તકોમાં "હથિયારોની નિર્ણાયક ભૂમિકા" નો ઉલ્લેખ ના કરે !!!
.
(3) ડેવિડ આઈક અને ગ્રેટ ગેમ ઇન્ડિયા જેવા બદમાશોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેથી તેઓ યુ-ટ્યુબ / ફેસબુક વગેરે નો ઉપયોગ કરીને કાર્યકર્તાઓનું ધ્યાન "હથિયારો દ્વારા નિયંત્રણ" ની વાસ્તવિકતા થી હટાવે અને ફર્જી કોન્સપરેસી થિયારીમાં તેમને ગૂંચવી દે !!
.
(4) કાર્યકર્તાઓનો સમય બરબાદ કરવા માટે ફર્જી સમાધાન લાવવામાં આવ્યા - જેવી રીતે મીઠાનો સત્યાગ્રહ, વિશ્વરૂપ ચૌધરી દ્વારા માસ્ક જલાઓ અભિયાન, કંગના રાણાવતના નાટક વગેરે..
.
==========
.
વિવરણ :
.
(1) 300 વર્ષ જૂનું અને આજે પણ નિયમિત રૂપથી ચાલુ સાચું ષડ્યંત્ર છે ----
.
(1.01) અમેરિકા અને બ્રિટનના હથિયાર નિર્માતાઓ ( રોકફેલર, રોથચાઈલ્ડ વગેરે ) ની પાસે વધારે ઉન્નત અને ખતરનાક હથિયાર હતા, અને આ જ કારણે તેમણે નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, આફ્રિકા, એશિયા વગેરે ક્ષેત્રોના રાજાઓને પરાજિત કર્યા. અને તેઓ ઉન્નત હથિયાર એટલા માટે બનાવી શક્યા કારણકે જ્યૂરી મંડળ (જજ+પોલીસ+નેતા માફિયા) થી અમેરિકા-બ્રિટનના કારખાના માલિકોની રક્ષા કરી રહ્યું હતું !!
.
(1.02) આ હથિયારોની તાકાતથી અમેરિકી-બ્રિટિશ ધનિકોએ પુરી દુનિયાના ખનીજ સંપત્તિ અને ધન લૂંટયા.
.
(1.03) લૂંટેલા આ ધનના બળ પર તેમણે અમેરિકા બ્રિટન અને યુરોપની મીડિયા પર નિયંત્રણ પ્રાપ્ત કર્યું અને મીડિયા દ્વારા તેમણે રાજનેતાઓ અને રાજનીતિને નિયંત્રણમાં લીધું.
.
(1.04) જ્યારે આ ધન લૂંટીને તેઓ પોતાના દેશમાં લઈ ગયા, તો આ ધનથી તેમના દેશમાં સમૃદ્ધિ આવી. આ રીતે અમેરિકી-બ્રિટિશ ધનિકોએ અમેરિકા-બ્રિટનના લોકોને ના લૂંટયા. વાસ્તવમાં તેમણે પોતાના દેશના લોકોને અમીર બનાવ્યા. લૂંટ ખાલી લેટિન અમેરિકા + એશિયા + આફ્રિકા વગેરે દેશમાં કરવામાં કરવામાં આવી હતી.
.
(1.05) બેન્ક, મીડિયા, ન્યાય વ્યવસ્થા અને અનુત્પાદક શિક્ષા પ્રણાલી, વિવિધ વ્યાપાર સમજૂતી અને સંધિઓ વગેરે લૂંટના સાધન હતા, અને લોકડાઉન પણ લૂંટવાનું આ પ્રકારનું એક સાધન છે !! પણ આમાંથી કોઈ પણ સાધન દ્વારા કોઈને ત્યાં સુધી લૂંટી નથી શકાતું, જ્યાં સુધી તમારી પાસે ઉન્નત હથિયાર ના હોય !! તેમને લૂંટવાની આ તાકાત હથિયારોથી મળે છે.
.
ઉદાહરણ તરીકે, ભારતમાં લોકડાઉન પ્રધાનમંત્રી અને 30 મુખ્યમંત્રી દ્વારા લાગુ કરવામાં આવ્યું હતું, દેવતાઓ દ્વારા નહીં !! અને ભારતના નેતાઓ એ અમેરિકી-બ્રિટિશ હથિયાર નિર્માતાઓના ઓર્ડરોનો પાલન એટલા માટે કર્યું કારણકે તેમની પાસે ઉન્નત હથિયાર છે. અને તેમણે કિલ-સ્વિચ વાળા હથિયાર (રાફેલ, જગુઆર, મીરાજ વગેરે) ભારતની સેનામાં ઇન્સ્ટોલ કરેલા છે.
.
આ કોઈ માયાજાળ નથી !! અસલી કારણ ખાલી ઉન્નત હથિયાર છે !!
.
-------------------
.
(2) અને પછી હથિયાર દ્વારા નિયંત્રણની આ વાસ્તવિકતા છુપાવવા માટે ઈતિહાસકારો ને ચુકવણી કરવામાં આવી !!
.
અને પેડ ઈતિહાસકારો દ્વારા એવી જાણકારી પણ છુપાવવામાં આવી કે જ્યૂરી સિસ્ટમ / વોટવાપસી / જનમત સંગ્રહ પ્રક્રિયાઓને કારણે અમેરિકી-બ્રિટિશ કંપનીઓ તાકતવર હથિયાર બનાવી સકતી હતી !!!
.
ઉદાહરણ તરીકે 1730માં , રોથચાઈલ્ડ ને જે કારખાના શરૂ કર્યા હતા તેમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ તોપો બનાવવામાં આવતી હતી. અને તે તોપોનો ઉપયોગ કરીને રોબર્ટ કલાઈવને 1757માં પ્લાસીનું યુદ્ધ જીત્યો.
.
અને 1830માં , બર્મીઘમમાં રોથચાઇલ્ડને જે કારખાના શરૂ કર્યા તે કારખાનામાં દુનિયાની સૌથી ઉન્નત રાઈફલો બનાવમાં આવી. અને તેજ રાઈફલોનો ઉપયોગ કરીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં 1857ની ક્રાંતિને નિષ્ફળ કરી શક્યા !!
.
આ રીતે, સિકંદર એટલા માટે જીતતો ગયો કારણકે તેની પાસે વધુ સારા હથિયાર હતા. અને ચક્રવર્તી સમ્રાટ હેમચંદ્ર વિક્રમાદિત્ય ને કેટલાય સમયની લડાઈઓ જીતી હતી કારણકે તેને પૂર્તગાલીઓ પાસેથી સારી તોપો મળી હતી. અને છત્રપતિ મહારાજ શિવાજીને પણ પૂર્તગાલી તોપોથી ઘણો લાભ મળ્યો, કારણકે એ તોપોએ સુલતાનની તથાકથિત "ધાવા પદ્ધતિ" (મોટી સેનાનો ઉપયોગ કરીને હુમલો કરવો) ને બરબાદ કરી દીધી હતી!!
.
અને જ્યારે મેં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ રાજ પર 1600 ઇ.સ. થી 1947 ઇ.સ. સુધી લખેલી કેટલીક પુસ્તકો વાંચી તો મને હથિયારો અને એની ભૂમિકા વિશે એક શબ્દ પણ લખેલો ના મળ્યો !!
.
સ્પષ્ટ છે, કે પેડ ઇતિહાસકારો ને આ વિવરણ છુપાવી રાખવા માટે ઘણા કઠોર ઓર્ડર આપવામાં આવ્યા હતા.
.
------------------
.
(3) અને પછી ભાવુક કાર્યકર્તાઓને ભ્રમિત કરવા માટે અમેરિકી-બ્રિટિશ ધનિકોએ તેમને કેટલીક ફર્જી પણ રોમેન્ટિક કોન્સપરેસી થિયરી તરફ ધકેલ્યા, જેથી કરાયકર્તાનોનું ધ્યાન અસલી તથ્યોથી હટાવી શકાય.
.
અને આ કામને ડેવિડ આઈક, ગ્રેટ ગેમ ઇન્ડિયા વગેરે દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું !! આ લોકોએ ફર્જી / હવાઈ / રોમેન્ટિક ષડયંત્ર સિદ્ધાંત બનાવ્યા અને કાર્યકર્તાઓ ને બકવાસના ટાઈમપાસના ધંધે લગાડી દીધા !! કેટલાક આ પ્રકારના ઘડવામાં આવેલા ફર્જી ષડયંત્ર નીચે આપવામાં આવ્યા છે:
.
(3.01) ડિપોપ્યુલેશન --- બિલ ગેટ્સ અને ડેવિડ આઈક એ ખાત્રી કરી કે ભારતના કાર્યકર્તા ડિપોપ્યુલેશનના ફર્જી ષડ્યંત્ર પર શોધ કરીને પોતાનો અને અન્ય નાગરિકનો સમય અને ઉર્જા બરબાદ કરતા રહે, જેથી લોકડાઉન પૂર્ણરીતે સમાપ્ત કરવાનું આંદોલન આગળ વધી ના શકે !! અને તેઓ ભારતના મોટાભાગના કાર્યકર્તાઓને પોતાના ટ્રેપમાં ફસાવવામાં સફળ રહ્યા !!
.
(3.02) ઇલ્યુમિનાટી --- આ હવાઈ થિયરી એટલા માટે બનાવવામાં આવી કે, જેથી કાર્યકર્તા એ વિચારે કે અમેરિકી-બ્રિટિશ ધનિકો પાસે કોઈ પરગ્રહી રહસ્યમય શક્તિ છે, અને આ કારણે તેઓ આટલા શક્તિશાળી છે, ના કે હથિયારોને કારણે !!
.
(3.03) વેકસીન --- કોરોના વાયરસ વેકસીનના કારણે અત્યાર સુધી કેટલા લોકો મર્યા? જીરો, શૂન્ય !!
અત્યાર સુધીની બધી વેકસીનોથી કેટલા લોકો મર્યા છે? ક્યાંક હજાર !! લોકડાઉનથી કેટલા લોકો મર્યા છે? 10 થી 100 ગણા વધારે !! અને કેટલા લોકો હંમેશા માટે પોતાનો રોજગાર ગુમાવ્યો ? લોકડાઉનને કેટલા કારખાનાને બરબાદ કર્યા ? કોઈ અંદાજો છે તમને?
.
ખરેખર, લોકડાઉના લીધે લોકોના સ્વાસ્થ્ય પર જેટલો દુષ્પ્રભાવ થયો છે તે તથાકથિત સંભવિત વેકસીનથી 1000 ગણો વધારે છે !! વેકસીનનું નાટક એટલા માટે ઘડવામાં આવ્યુ કે, જેથી કાર્યકર્તાઓને હવાઈ થિયારીમાં એંગેજ કરી શકાય.
.
જો કાર્યકર્તાઓ ને આ ચિંગમ ના પકડાવામાં આવતી તો તેઓ એ જાણી જતા કે લોકડાઉન દેશને બરબાદ કરી રહ્યું છે, અને ત્યારે તેઓ PM / CM પર લોકડાઉન સમાપ્ત કારવાનનું દબાવ બનાવતા !! અને વિશ્વરૂપ ચૌધરી જેવા લોકોએ તેમનું આ કામ સહેલું બનાવી દીધું !! આ આદમીએ લાખો લોકોને કોરોના અસલી / કોરોના ફર્જી ની ચર્ચામાં ખેંચી લીધા જેથી કાર્યકર્તા લોકડાઉન વિરોધી આંદોલનો ઉભું કેરવા પર ધ્યાન ન આપી શકે !!
.
(3.04) માઈન્ડ કન્ટ્રોલ -- સૌથી મોટી બકવાસ : એલન મસ્કને જે ચિપ બનાવી છે તે માત્ર નસમાંના વિદ્યુત કરંટને માપે છે. અત્યારે વિજ્ઞાનને આવી કોઈ ચિપ બનવવામાં 100 થી 200 વર્ષ લાગવાના છે જેને મનુષ્યના મગજમાં મૂકી પણ શકશે અને મનુષ્યના દિમાગને પણ કન્ટ્રોલ કરી શકાશે !! ખરેખર , આ ફર્જી
કોન્સપરેસી થિયરી કમ કોઈ સાયન્સ ફિક્શનની ફિલ્મની સ્ક્રીપ્ટ વધારે લાગે છે, જેને કોઈ પ્રોડ્યુસર નથી મળી રહ્યો.
.
(3.05) 5g : શું તમે કહી શકો છો કે, 5g થી અત્યાર સુધી કેટલા લોકો મરી ચુક્યા છે ? જીરો !! પોતાના ઘરથી બહાર નીકળીને 2-4 વ્યક્તિઓને પૂછો કે તેમને 5g એ માર્યા કે લોકડાઉને?
.
(3.06) બેંકો કા માયાજાળ, સંધિઓ અને કરારો નું માયાજાળ --- તમે ઘણાબધા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે અંગ્રેજોએ રાજાઓની સાથે સંધિઓનો ઉપયોગથી ભારત પર અધિકાર જમાવી દીધો.
.
તો આ રીતે ડઝનભર સિદ્ધાંતો (જેવું કે ઉતરાધિકારની ચૂકનો સિદ્ધાંત વગેરે) નો ઉપયોગ કરીને કે કરારોનો ઉપયોગ કરીને કે ન્યાયલયનો ઉપયોગ કરીને અંગ્રેજોએ સામ્રાજ્યને હડપી લીધું હતું !!
.
અને એવુંજ હોય તો, સદ્દામ હુસૈન અને ગદ્દાફીની પાસે પોતાની બેંકો હતી. અને હિટલરની પાસે પણ બેન્ક હતી. પણ વાસ્તવિકતા એ છે કે બેન્ક ચલાવવાની તાકાત હથિયારોથી આવે છે. સદ્દામ અને ગદ્દાફી ની પાસે હથિયાર ન હતા, અને એટલા માટે અમેરિકી-બ્રિટિશ ધનિકોએ તેમનું ચામડું પણ ઉખાડી લીધું હતું !! બોધ એ છે કે, આ બધા માયાજાળ નકલી છે, અને ખાલી હથિયારોથી ધ્યાન હટાવવા માટે જ બનવવામાં આવ્યા છે !!!
.
(3.07) ન્યૂ વર્લ્ડ ઓર્ડર (NWO) --- જેની પાસે ઉન્નત હથિયાર છે તે નબળા હથિયારો વાળા વ્યક્તિ પર ભારે પડશે. મારા વિચારમાં આ 20,000 વર્ષથી દુનિયાને ચાલવવા માટેની એક માત્ર વ્યવસ્થા છે. આ સિદ્ધાંત રોડથી લઈને જંગલો સુધી અને બધી વ્યવસ્થાઓમાં લાગુ છે, અને નિરંતર કામ કરી રહ્યો છે !!! એમાં કઈ નવું નથી, જો તમારા હાથમાં લાઠી છે, તો ભેંસ તમેજ લઈ ને જવાના છો !!
.
તો NWO ની બકવાસ એટલા માટે રચવામાં આવી કે કરાયકર્તાઓનું ધ્યાન "હથિયાર દ્વારા નિયંત્રણ" અને ઉન્નત હથિયાર બનાવવાના કારકો (જેવી રીતે જ્યૂરી કોર્ટ, વોટ વાપસી, રિક્તભૂમિ કર, ધનવાપસી પાસબુક વગેરે) થી ધ્યાન હટાવી શકાય.
.
(3.08) એજન્ડા 2020 --- એ ખાતરી કરવા માટે બનાવવામાં આવ્યું કે કાર્યકર્તા પોતાનો સમય યુ ટ્યુબ પર આવા બકવાસ વિડિઓને જોઈને અને લોકડાઉન વિરોધી જનઆંદોલનને આગળ વધારવા પર ધ્યાન ના આપે !!
.
----------------
.
(4) ફર્જી સમાધાન ને પ્રોત્સાહન આપવું.
.
(4.01) જ્યારે અહિંસામૂર્તિ મહાત્મા ભગતસિંહનો પૂર્ણ સ્વરાજ અભિયાન ગતિ પકડતું હતું, અને મહાત્મા ભગતસિંહ યુવાનોને બંદૂક અને બૉમ્બ બનાવવાનું શીખવવાની જાણકારી આપવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે આ આંદોલનને પાટા પરથી ઉતારવા માટે મોહન ગાંધીએ કીધું કે પહેલા "મીઠાના ટેક્સનો વિરોધ કરવાનું વધારે જરૂરી છે" !!!
.
(4.02) આવીજ રીતે, લોકડાઉનને સમાપ્ત કરવા માટે જ્યારે PM અને 30 CM ને લાચાર કરવા માટેના કામ કરવાની જરૂર હતી, ત્યારે વિશ્વરૂપ રોય ચૌધરી (છોટા ગાંધી) વગેરે ને નાગરિકોને કીધું કે -- અરે, ઉભારો ઉભારો !! પહેલા માસ્ક સળગાવવુ અને વેકસીનનો વિરોધ જરૂરી છે !! (કઈ વેકસીન -- જે ત્યાં સુધી હયાત જ ન હતી!!)
.
લોકડાઉનના કારણે કેટલા લોકોનું મૃત્યુ થયું અને કેટલા લોકોનું મૃત્યુ માસ્ક કે કોરોના વેકસીન ના કારણે થયું છે? અને લોકડાઉન ના કારણે કેટલા લોકોને કેટલું આર્થિક નુકશાન થયું છે અને, માસ્ક-વેકસીનના કારણે હજી સુધી દેશના લોકોનું કેટલું આર્થિક નુકશાન થયું છે? ગુણોત્તર 1000:1 છે!! તો માસ્ક અને વેકસીનનો વિરોધ કરવામાં આટલા સંસાધન કેમ ફૂંકી દેવામાં આવ્યા? જેથી લોકડાઉન હટાઓ આંદોલન પાટા પરથી ઉતારી શકાય !!!
.
------------
.
બોધ :
.
(a) વાસ્તવિક ષડ્યંત્ર એ છે કે 1760 થી લઈને 1800 ના વચ્ચે અંગ્રેજોએ હથિયારનો ઉપયોગ કરીને ભારતની ફેક્ટરીઓ બંધ કરાવી ( ખાલી બંગાળમાં જ હજારો કપડાના કારખાના બંધ કરાવી દેવામાં આવ્યા હતા ) અને ભારતના કારોબાર પર કબજો કરી લેવામાં આવ્યો હતો !!!
.
(b) અને પેડ ઈતિહાસકારો અને પેડ મીડિયાકર્મીઓને "હથિયાર દ્વારા નિયંત્રણ" તથ્યોને છુપાવવા માટે ચુકવણી કરી હતી.
.
(c) અને હવે એજ પ્રકારે અમેરિકી-બ્રિટિશ ધનિકોએ હથિયારોનો ઉપયોગ કરી ને લોકડાઉન લાગુ કર્યું જેથી ભારતની ફેક્ટરીઓ બંધ કરાવી શકાય !!
.
(d) અને કાર્યકર્તાનું ધ્યાન લોકડાઉન વિરોધી આંદોલનથી હટાવવા માટે તેઓએ યુ ટ્યુબ / ફેસબુક ના માધ્યમ થી વિશ્વરૂપ ચૌધરી (નાનો ગાંધી) જેવા લોકોને આગળ વધારવામાં આવ્યા જેથી તેઓ કાર્યકર્તાઓને કોન્સપેરિસી થિયરીઓની ચર્ચામાં વ્યસ્ત કરી શકે !!