Rahul Mehta Gandhinagar LsCandidate

आज के 2 महत्वपूर्ण काम-- यदि आप लोकडाउन के विरोधी हैं
આજના 2 મહ્તવપૂર્ણ કાર્યો --- જો તમે લોકડાઉન વિરોધી છો
.
------------------
.
આજના 2 મહ્તવપૂર્ણ કાર્યો --- જો તમે લોકડાઉન વિરોધી છો
.
(1) કૃપા કરી આજે અને દરેક મહિનાની 5 તારીખે PM / CMને પોસ્ટકાર્ડ મોકલો -- #લોકડાઉન_સંપૂર્ણતયા_સમાપ્ત_કરો , #EndLockDownTotally . કૃપા કરી દરેકને આ કાર્ય કરવાનું કહો . જો 46 કરોડ મતદારો #લોકડાઉન_સંપૂર્ણતયા_સમાપ્ત_કરો લખીને પોસ્ટકાર્ડ PM / CM ને મોકલે , ane PM/CM લોકડાઉન સમાપ્ત ના કરે છે તો PM / CM બદલવા માટે આંદોલન શુરુ થઇ જશે .
.
કૃપા કરી તમારી નોટબુકમાં (રજીસ્ટરમાં ) પોસ્ટકાર્ડનો જીરોક્સ જરૂર રાખો .
.
(2) ટ્વિટ -- @PmoIndia @CmoGuj #લોકડાઉનસંપૂર્ણતયાસમાપ્તકરો #EndLockDownTotally #End_Lock_Down_Totally
.
તમારો રાજ્યનો મુખ્ય પ્રધાનનો હેન્ડલ ટ્વિટમાં જરૂર રાખો .
.
------------------
.
आज के 2 महत्वपूर्ण काम -- यदि आप लोकडाउन के विरोधी हैं
.
(1) कृपया PM / CM को आज और हरेक महिने की 5 तारीख को पोस्टकार्ड भेजें --- #लोक_डाउन_सम्पूर्णतया_खतम_करो। कृपया सबसे ऐसा करने को कहें। यदि 46 करोड़ से अधिक मतदाता #लोक_डाउन_सम्पूर्णतया_खतम_करो का पोस्टकार्ड पीएम को भेजते हैं फिर भी वह लोकडाउन हटाने से मन कर देते हैं तो PM बदलने के लिए जनआंदोलन शुरू हो जायेगा।
.
कृपया आप जो पोस्टकार्ड भेजेंगे उसकी जीरोक्स कॉपी अपने नोटबुक (रजिस्टर) में अवश्य रखे।
.
(2) ट्वीट -- @PmoIndia @CmoGuj #EndLockDownTotally #End_Lock_Down_Totally #लोक_डाउन_सम्पूर्णतया_खतम_करो
.
अपने राज्य के सीएम का हैंडल ट्वीट में डालें।