Rahul Mehta Gandhinagar LsCandidate

post 052 ; A082.052 ; Lockdown_Hatao_Jan_Andolan
.
લોકડાઉન સમાપ્ત કરવા માટે કેટલાક જરૂરી કાર્યો જે કાર્યકર્તાઓ અને મતદારો કરી શકે છે
.
મારો અભિપ્રાય છે કે , જો લોકડાઉન વિરુદ્ધ જનઆંદોલન થશે , તોજ લોકડાઉન દૂર થશે
.
હવે કાર્યકરો અને નાગરિકો કયા કાર્યો કરે , તો લોકડાઉન વિરુદ્ધ નેતાવિહીન મીડિયાવિહીન આંદોલન ઉભું થઇ શકે?

મારો અભિપ્રાય છે કે જન આંદોલન "નેતાવિહીન" અને "મીડિયાવિહીન" હોવું જરૂરી છે.
.
------------------
.
તો હવે કાર્યકરો અને નાગરિકો કયા કાર્યો કરે , તો લોકડાઉન વિરુદ્ધ નેતાવિહીન મીડિયાવિહીન આંદોલન ઉભું થઇ શકે?
.
મારો અભિપ્રાય છે કે, જો નાગરિકો નીચે મુજબ કાર્યો કરે , તો લોકડાઉન વિરુદ્ધ જન આંદોલન શરુ થઇ શકે છે
.
( link to this post --- https://www.facebook.com/10156974170876922 )
.
કાર્ય-01: આ મુદ્દા ઉપર એક ફેસબુક એલબમ બનાવવું
-------
.
( જે ફેસબુકનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ શકતા નથી., તેમને આ ફેસબુક સ્ટેપ્સ લેવાની જરૂર નથી )
.
(01.1) કૃપા કરી બે ફેસબુક એલબમ બનાવો જેના નામ રાખો -
.
'(A082) Ask ALL voters to twit/SMS PM/MP:sud lockdown end continu'
.
'(B082) Ask ALL voters to twit/SMS PM/MP:sud lockdown end continu'
.
(01.2) પહેલા એલબમ ફક્ત જરૂરી પોસ્ટો માટે રહેશે અને બીજા લોકડાઉન પરની બધી પોસ્ટો માટે.
.
(01.3) (ફક્ત રિકોલિસ્ટ માટે) જો તમે આ બે એલબમ બનાવવા માંગતા નથી, તો હું તમને સુઝાવ આપીશ કે આ વાલ પર તમારો સમય બગાડો નહિ.
.
(01.4a) (ફક્ત રિકોલિસ્ટ માટે) જો તમે એલબમનું નામ કોઈ બીજી ભાષામાં રાખવા માંગો છો તો આ આવકાર્ય છે. પરંતુ આવી સ્થિતિમાં કૃપા કરી પ્રીફીક્સ (A082) જ રાખો. જો તમે પ્રીફીક્સ રાખવા માંગતા નથી અથવા બીજા કોઈ પ્રીફીક્સ રાખવા માંગો છો તો કૃપા કરી આ વાલ પર તમારો સમય બગાડો નહિ.
.
(01.4b) (ફક્ત રિકોલિસ્ટ માટે) જો તમે એલબમનું નામ અંગ્રેજીમાં રાખવા માંગો છો પરંતુ કોઈ બીજા નામ રાખો છો તો કૃપા કરી આ વાલ પર તમારો સમય બગાડો નહિ.
.
(01.5) સ્વાભાવિક છે કે તેવા લોકોને આ ફેસબુક સ્ટેપ્સ લેવાની જરૂર નથી જે ફેસબુકનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ શકતા નથી. પરંતુ જે લોકો શીખી શકે છે તેમના માટે જરૂરી છે.
.
===============
.
કાર્ય-02: પીએમ / સીએમ ને ટ્વિટ કરવું
-------
.
(02.1) કૃપા કરી ટ્વિટ કરો '@PmoIndia #લોકડાઉનસમાપ્તકરો ' , या "@PmoIndia # લોકડાઉન_ચાલુ _રાખો ' જેમ તમે નિર્ણય કર્યો છે.
.
(02.2) એલબમ (A082) માં કૃપા કરીને ટ્વિટના શબ્દો અને ટ્વિટ લિંક બંને શેર કરો.
.
(02.3) આ તે બધા લોકો માટે ફરજીયાત છે જે જાણે છે કે ટ્વિટ કેવી રીતે કરી શકાય છે.
.
(02.4) (ફક્ત રિકોલિસ્ટ માટે) કારણ ગમે તે હોય, જો તમે નિર્ણય કર્યો છે કે ૪૬ કરોડ મતદારો દ્વારા પીએમને ટ્વિટ કરવાની અને પોસ્ટકાર્ડ મોકલવાની કોઈ અસર થશે નહિ અથવા કોઈપણ કારણે તમે ટ્વિટ કરવા માંગતા નહિ, તો આ વાલ પર તમારો સમય બગાડો નહિ.
.
===========
.
કાર્ય-03: પીએમને પોસ્ટકાર્ડ મોકલો #લોકડાઉનસમાપ્તકરો ' , અથવા ' # લોકડાઉન_ચાલુ _રાખો '
------
.
(03.1) કૃપા કરી પીએમને પોસ્ટકાર્ડ મોકલો #લોકડાઉનસમાપ્તકરો ' , અથવા ' # લોકડાઉન_ચાલુ _રાખો '
.
(03.2) પોસ્ટકાર્ડ પર તમારું નામ, વોટર આઈડી, શહેર/ગામનું નામ અને તારીખ હોવું જોઈએ. સંપૂર્ણ સરનામું અને સહી જરૂરી નથી.
.
(03.3) (ફક્ત રિકોલિસ્ટ માટે) જો તમને લાગે છે કે ૪૬ કરોડ મતદારો દ્વારા પોસ્ટકાર્ડ મોકલવાની કોઈ અસર થશે નહિ તો કૃપા કરી આ વાલ પર તમારો સમય બગાડો નહિ.
.
===============
.
કાર્ય-04: PM ને મોકલેલ પોસ્ટકાર્ડનો સ્કેન ફોટો અને મોકલતી બખતે બનાવેલી વિડિઓ ફેસબુક એલબમમાં પોસ્ટ કરો.
.
(04.1) કૃપા કરી પોસ્ટકાર્ડની એક ફોટો લો અને પોસ્ટબૌક્સમાં મૂકતી બખતે તમારા વિડિઓ બનાઓ અને બંનેને (A082) ફેસબુક એલબમમાં શેર કરો.
.
==================
.
કાર્ય-05: ફેસબુક કવર પિક્ચર રાખો, જેમાં તમારા બધા મિત્રોને ટ્વિટ કરવા માટે કહો '@PmoIndia #લોકડાઉનસમાપ્તકરો ' , અથવા ' @PmoIndia # લોકડાઉન_ચાલુ _રાખો '
.
----
.
એકટીવીજમમાં એકવાર તમે એક કાર્ય પૂર્ણ કરી લીધા પછી, મારા મતે, તમે અન્ય લોકોને તે કાર્ય કરવાનું કહેવું જોઈએ. ફેસબુક પર લોકોને કહેવાની બે રીત છે. એક રીત છે ફેસબુક પર "પરેશાન કરવું" જેમ કે દરેકને મેસેજ/ ટ્વિટ મોકલવું, દરેકને ટેગ કરવું વગેરે. મારા મતે તે સારું નથી. ફક્ત વાલ પર આગ્રહ મૂકો જેથી અન્ય લોકો તેને વાંચે.
.
સંદેશ મૂકવા માટે સૌથી દ્રિશ્યમાન સ્થળ કવર પિક્ચર છે. કૃપા કરી કવર પિક્ચર રાખો જે પ્રેક્ષકોને સ્પષ્ટ રીતે '@PmoIndia #લોકડાઉનસમાપ્તકરો ' , અથવા ' @PmoIndia # લોકડાઉન_ચાલુ _રાખો ' ની ટ્વિટ કરવા કહે છે.
.
અને કૃપા કરીને એક પોસ્ટ (A082) એલબમમાં રાખો જેમાં તમામ મિત્રોને વિનંતી કરો.
.
==========
.
કાર્ય-06: પીએમ/ સીએમને એસએમએસ મોકલવા
-----
.
(06.1) કૃપા કરી #લોકડાઉનસમાપ્તકરો ' , અથવા ' # લોકડાઉન_ચાલુ _રાખો ' ની એસએમએસ તમારું નામ, વોટર આઈડી સાથે પીએમ અને સીએમને મોકલો.
.
(06.2) કૃપા કરી પીએમનું એસએમએસ નંબર મને પૂછશો નહિ.
.
(06.3) પીએમનું એસએમએસ નંબર માટે કૃપા કરી ગૂગલ પર સર્ચ કરો અથવા કોઈ મુખ્ય પ્રવાહના રાજકીય પાર્ટીના સભ્યોને પૂછો.
.
(06.4) (A082) પીએમ/ સીએમ ને મોકલેલ એસએમએસની સ્કેન કોપી અહીં મૂકો.
.
(06.5) કૃપા કરી બતાઓ કે તમે શા માટે પીએમ / સીએમને એસએમએસ મોકલ્યા નહિ.
.
(06.6) કૃપા કરી એસએમએસ ફોન નંબર સહીત તમારા દ્વારા કરેલા તમામ કાર્યોની માહિતી (A082) ફેસબુક એલબમમાં રાખો.
.
(06.7) ચૂંટણી ઉમેદવારોએ આ કાર્યો કરવાની જરૂર નથી. અન્ય તમામ લોકો માટે ફરજીયાત છે.
.
=========
.
કાર્ય-07: પીએમ/ સીએમ ને ફોન કરવું
-----
.
(07.1) જો તમે પીએમ/ સીએમ ને એસએમએસ મોકલ્યો છે, તો તમે ફોન કરવાની જરૂર નથી.
.
(07.2) પરંતુ આવી સ્થિતિમાં જો તમે પીએમ/ સીએમ ને એસએમએસ મોકલ્યો નથી તો કૃપા કરી પીએમ/ સીએમ ને ફોન કરો.
.
(07.3) પીએમ/ સીએમનું ફોન નંબર માટે કૃપા કરી મને પૂછશો નહિ.
.
(07.4) PMO / CMO ના લૈંડ લાઈન નંબર જાણવા માટે કૃપા કરી ગૂગલ કરો.
.
(07.5) પછી કોલ કરો અને તેને બતાવો કે શું તમે લોકડાઉન સમાપ્ત કરવા માંગો છો અથવા ચાલુ રાખવા.
.
(07.6) (A082) એલબમમાં કૃપા કરી તમારા અનુભવ લખો.
.
(07.7) ચૂંટણી ઉમેદવારોએ આ કાર્યો કરવાની જરૂર નથી.
.
========
.
કાર્ય-08: એસએમએસ/ફોન નંબર પ્રકાશિત કરવા માટે પીએમ/ સીએમ ને ટ્વિટ મોકલવા
.
-----
.
(08.1) જો તમને પીએમ/ સીએમનું એસએમએસ/ફોન નંબર ન મળી રહ્યા છે, તો કૃપા કરી ફોન નંબર પ્રકાશિત કરવા માટે પીએમ/ સીએમને ટ્વિટ મોકલો.
.
(08.2) કૃપા કરી તમામ પાર્ટીઓના તમારા પરિચિત સભ્યોને આ માટે પૂછો.
.
(08.3) (A082) એલબમમાં કૃપા કરી ટ્વિટના શબ્દો અને ટ્વિટ લિંક મૂકો.
.
(08.4) ચૂંટણી ઉમેદવારોએ આ કાર્યો કરવાની જરૂર નથી.

========
.
કાર્ય-09: કૃપા કરી "EndLockDown" નામે એક અથવા વધુ વોટ્સઅપ ગ્રુપ બનાવો. તમે જાણો છો તે દરેકને લિંક મોકલો. કોઈને જોડશો નહિ. ગ્રુપમાં દરેક સભ્ય બીજા સભ્યોને પરિચિત હોવા જોઈએ. આ ગ્રુપમાં નજીકી સંબંધીઓ,શાળા અને કોલેજના સાથીઓ, પડોશીઓ વગેરે ન હોવા જોઈએ, પરંતુ રાજકીય સંપર્કો હોવા જોઈએ, મતલબ કે જે વ્યક્તિઓને તમે રાજકીય કાર્યો દ્વારા જાણો છો.
.
આ વોટ્સઅપ ગ્રુપમાં તમે આગામી એક્શન નક્કી કરી શકો છો જે તમે ઈન્ટરનેટ વિના કરવા માંગો છો.
.
=====
.
01-થી 07 સુધીનાં કાર્યો ફરજીયાત છે. કાર્ય-08 એવી છે જે ફક્ત વાસ્તવિક એકટીવિસ્ટ જ કરી શકે છે, જેને ના તો મેં જોયું છે અને ના કદાય જોઈ શકે છે.
.
જો તમને 01-થી 07 સુધીનાં તમામ ઉપ- કાર્યો અત્યારે સુધી કર્યા નથી અને દરેક કાર્યના વર્ણન (A082) ફેસબુક એલબમમાં લખ્યું નથી તો મારો સંપર્ક કરવાની જરૂર નથી.