Rahul Mehta Gandhinagar LsCandidate

post - 007 (gujarati of post 006)
postcode - MostImpWork -- Most_Imp_Work
..
સહુ ૯૦ કરોડ મતદારોને ને મારી વિનંતી - કૃપા કરી આપના પરિચિત ડોક્ટરની સલાહ લો, અને પછી પ્રધાનમંત્રી/સાંસદ tweet/sms કરો કે લોકડાઉન ચાલુ રાખવું કે સમાપ્ત કરવું
.
( આ પોસ્ટનો લિંક છે --- https://www.facebook.com/mehtarahulc/posts/10156841952846922 )
.
૧૪૦ કરોડ ભારતીયોમાં કોરોના રોગ પ્રતિરોધક શક્તિ બાબત કોઈ ચોક્કસ અંદાજ નથી. છતાં લોકડાઉન ન હોવાની સ્થિતિમાં કેટલી જાનહાની થઇ શકે છે, તેનો અંદાજ આપના પરિચિત ડોક્ટર આપી શકે છે. .
.
અને લોકડાઉનથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને કેટલી અસર થશે, અને તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ કેટલી ઘટી શકે તેનો અંદાજ પણ આપ મેળવી શકો છો
.
કોરોનાની એક મહત્વની રોકથામ રોગ પ્રતિરોધક શક્તિ વધારવી છે. લોકડાઉન નાણાકીય, શારીરિક અને માનસિક સમસ્યાઓમાં વધારો કરે છે. જેથી એક મોટી સંખ્યામાં લોકોમાં રોગ પ્રતિરોધક શક્તિ ઘટી શકે છે !!! અને લોકડાઉન અન્ય ઘણી રીતે સ્વાસ્થ્ય અને જીવન માટે ઘાતક બની રહ્યું છે.
.
એક ઘણા લોકો જેની મૃત્યુ કોરોનાની સાથે અન્ય રોગોથી થયા, તેના મૃત્યુનો કારણ કોરોનામાં જ રિપોર્ટ થઇ રહ્યો છે. અને આ કોરોનાથી મૃત્યુની સંખ્યામાં મોટી દેખાય છે.
.
તેથી મારા મતે દરેક વોટરએ તેનો પરિચિત ડોક્ટરને પૂછવું જોઈએ અને નિર્ણય કરવો જોઈએ, કે લોકડાઉંન ચાલુ રાખવું કે લોકડાઉંન બંધ કરવું
.
અને મારો આ મત છે કે લોકડાઉન સમાપ્ત કરવા અથવા ચાલુ રાખવા વિશે દરેક વોટરે પોતાનો અભિપ્રાય PM/MP ને tweet/sms થી મોકલી દેવો જોઈએ।
.
દાત મારો ટ્વિટ છે ---
.
@PmoIndia #EndLockDownIf46croreVotersOppose #MyStand #EndLockDownNow #HighIndirectLossOfLives પરિણામો માટે માંગ કરવનાર વ્યક્તિઓ જવાબદાર રહેશે, તમો નહિ. એક ફોન નંબર સેટ કરો જ્યાં ૯૦ કરોડ વોટર પોતાનો અભિપ્રાય sms દ્વારા મોકલી શકે. દરેક જોઈ શકે કે દરેકે શું માંગ મૂકી..
.
લિંક - https://twitter.com/MehtaRahulC/status/1247838492857479170
.
આપને પણ આ મુદ્દા પર PM/MP ને tweet/sms મોકલવા વિનંતી છે.