Rahul Mehta Gandhinagar LsCandidate
anti-EVM I had given 7 years ago in Gujarat Samachar first page Ahmd edition only, on 19-nov-2012
.
https://www.facebook.com/mehtaRahulC/posts/10151113987121922
.
This was about how non-VVPAT EVMs can be hacked, using method shown in the famous Hariprasad vdo.
Rahul Mehta Gandhinagar LsCandidate:
ad18 , may come on 19-nov-2012 , Gujarat Samachar, Ahmedabad edition, first page, size =
for clear text, pls see http://rahulmehta.com/ad18.pdf
for cleat image, pls see http://rahulmehta.com/ad18.jpg
The ad explains how EVMs can be manipulated. The ad is in Gujarati. And the English translation is given below.
I and my colleagues at RRP are the ONLY activists in India who are informing citizens about the fact that EVMs can be manipulated in large scale easily by top leaders, and solution i.e. place 65 candidates.
All political leaders of Congress, BJP, RSS, CPM, IAC, IAC-party etc ask activists NOT to inform citizens about how EVMs can be manipulated. They have all supported EVMs due to MNC\Missionary pressure. They have asked activists not to inform citizens that by placing 65 candidates, Collector can be forced to use paper-ballots because EVM has technical limit of 64 candidates. Subramanian Swamy too insist on wasting away time by court-drama, and refused to appeal to activists to place 65 candidates to force EC to use paper-ballots.
===
Following is the exact Gujarati text of ad.
સામાન્ય નાગરિક માટે એક EVM (યાને વોટીંગ મશીન) મચેડવું અઘરું છે
પણ ‘મોટા માથાઓ’ માટે હજારો EVM મચેડવા સહેલા છે !!
EVM (યાને વોટીંગ મશીન) માં એવી સર્કીટ મૂકી શકાય છે, કે ૧૦૦ મીટર દુરથી, રિમોટ-કંટ્રોલથી, હજારો EVMના વોટો માત્ર ૧ સેકંડમાં બદલી શકાય !!
ઉપાય : ૬૫ ઉમેદવારો ઉભા રાખવા, જેથી કાગળ-બેલેટ વાપરવાની ફરજ પડે
(જાહેરાત) પ્રકાશક: રાહુલ ચીમનભાઈ મહેતા, B.Tech, Comp Sci, IIT Delhi; MS , Rutgers, USA; રાઈટ ટુ રિકોલ પાર્ટી, નારણપુરાના સંભવિત ઉમેદવાર
મેં rahulmehta.com/evm.htm પર હરિપ્રસાદ નામે એક ઇલેક્ટ્રોનીક્સ ઈજનેરે બનાવેલ યુટ્યુબ વીડીયો મુકેલ છે. વિડીયો અંગ્રેજીમાં છે, પણ જોવા માત્રથી સહુ સમજી શકશો. વિડીયોમાં બતાવ્યું છે કે EVM (યાને વોટીંગ મશીન) ના ડિસ્પ્લેની સર્કીટ કાઢી જુદી સર્કીટ ૫ મિનીટમાં મૂકી શકાય છે. આ નવી સર્કીટ રીમોટ-કંટ્રોલથી સિગ્નલ લઇ, ધારેલ ઉમેદવારને વધારે વોટ આપી અન્ય ઉમેદવારોના વોટ ઘટાડી શકે. હવે મતદાન પછી ૫૦૦ EVM કલેકટરની કચેરીમાં હોય છે. ત્યારે કોઈ વાન આવી, ૫૦ મીટર દુરથી રીમોટ કંટ્રોલથી તમામ ૫૦૦ EVMનાં વોટો માત્ર ૧ સેકંડમાં બદલી શકે !! હવે આવી સર્કીટ હજારો EVMમાં કેવી રીતે મુકવી? EVM બેંગ્લોરમાં બને છે. ગુજરાતમાં લાવતા ટ્રકને બે દિવસ લાગે. તે દરમ્યાન સર્કીટ બદલી શકાય. અથવા ફેકટરીના ગોડાઉનની ચાવી મળે, તો પણ ૧ દિવસમાં હજારો EVMમાં સર્કીટ બદલી શકાય. આ સર્કીટની વિગતો tinyurl.com/a4m4aha , rahulmehta.com/evm.htm પર છે. હજારો EVMમાં વોટો બદલવાની બીજી રીત પણ મેં ગોતી છે, જેમાં રીમોટ કન્ટ્રોલની પણ જરૂર નથી. EVMની ચીપ અમેરિકામાં બની છે – ભારતમાં નહિ. આ ચીપમાં અમુક પ્રકારનો પ્રોગ્રામ મૂકી, છેલ્લી મીનીટે ડમી ઉમેદવારો પાસે ફોર્મ પાછા ખેચાવી, ધારેલ ઉમેદવારને વધારે વોટ અપાવી શકાય. આ પ્રોગ્રામની વિગત મેં rahulmehta.com/evm1.pdf માં આપી છે. હવે તમામ ધારાસભા કરતા એક સંસદ-ચૂંટણી ૫૦ ગણી વધારે મહત્વની છે. આથી ધારાસભાની ચૂંટણીમાં મોટા માથાઓ ઈવીએમ ન મચેડે. પણ સંસદ-ચૂંટણીમાં ચેડા થવાની શક્યતા છે.
__________________________________
હજારો EVMમાં એકસાથે વોટ બદલવા મોટા માથાઓ માટે અતિ સહેલા છે. એટલેજ જર્મની, આયર્લેન્ડએ EVM બંધ કાર્યા. અને જાપાન, ઇંગ્લેન્ડમાં કાગળ-બેલેટ છે. અમેરિકામાં મતદાનમાં ૩૦-૪૦ પ્રશ્નો (જનમત યાને રેફેરેન્ડમ) હોવાથી EVMની જરૂર લાગેલ. છતાં અમેરિકામાં ૭૫ ટકા મતદારોએ કાગળપર વોટ આપેલ. MNC-માલિકોના દબાણથી ભારતના મોટા નેતાઓ અને નવા નેતાઓ (અન્ના, અરવિંદભાઈ વગેરે) આ માહિતીઓ નાગરિકોને નથી આપતા.
________
ઉપાયો:
(૧)EVM ૬૪થી વધારે બટનો લઇ શકે તેમ નથી. આમ જો મતદારો ૬૫ ઉમેદવાર રાખે, તો ક્લેટરે કાગળ-બેલેટ વાપરવા પડશે. તેલંગાનામાં ૨૦૧૦માં મતદારોએ ૭૦ ઉમેદવારો રાખી કાગળ-બેલેટ વાપરવા ફરજ પડેલ
(૨)નાગરિકોએ ચૂંટણીપંચ પાસે એફિડેવિટ લેવી કે તે કાગળ-બેલેટ વપરાશે
(૩)આ મુદ્દા પર કોર્ટમાં માત્ર સુબ્રમની સ્વામી જેવા ટાઈમપાસીઆઓ જાય. સાચ્ચા કર્મશીલોએ કોર્ટમાં ન જવું. તેઓએ ૬૫ ઉમેદવાર રાખવા પ્રયત્નો કરવા
---------------------------------------
અન્ય મહત્વના ચુંટણીના મુદ્દાઓ –
(૧)૨૦૦૮ પછીના સહુ ઉમેદવારોને વિનંતી કે તેમના ટ્રસ્ટો, કંપનીઓમાં જે જમીનો છે, તે એફિડેવિટમાં કહે. નાગરિકોએ, કર્મશીલોએ અને ચૂંટણીપંચે પણ આ માહિતી સહુ ઉમેદવારો પાસે માંગવી. અને જો કોઈ કર્મશીલ જમીનની આ માહિતી ન માંગે, તો સાબિત થશે કે તે કુબુદ્ધિજીવી છે અને અંદરખાનેથી નિકૃષ્ટ પૈસાદારોનો એજન્ટ છે.
(૨)ચૂંટણીપંચે તમામ, અથવા જે ઉમેદવારો નાર્કો-ટેસ્ટની તૈયારી બતાવે, તે ઉમેદવારોનો જાહેરમાં નાર્કો-ટેસ્ટ લેવો. આથી પ્રજાને તેમના ઈરાદાઓની માહિતી મળશે. અને જે ઉમેદવાર નાર્કો-ટેસ્ટ નહી આપે, તેના બદઈરાદાઓ વગર નાર્કો-ટેસ્ટ ઉઘાડા પડશે.
___________________________
વધુ મહિતી માટે rahulmehta.com, facebook.com\MehtaRahulC જુઓ. અથવા પોસ્ટકાર્ડથી F1/A, સુપથ-૨, જુના વાડજ, અમદાવાદ પર સરનામું મોકલો. સહુને આ એડ બતાવવા વિનંતી
=====
ENGLISH TRANSLATION OF THE AD
----------------------------------------
For a common man, manipulating one EVM is very hard.
But 'top guys' manipulating 1000s of EVMs is easy job
One can place a circuit in EVM, so that from distance of 100 meters, 1000s of EVMs' votes can be changed in one second !!
Solution : place 65 candidates so that Collector is forced to use paper-ballot.
(Advertisement) Publisher : Rahul Chimanbhai Mehta , B.Tech, Comp Sci, IIT Delhi; MS , Rutgers, USA ; Right to Recall Party, possible candidate from Naranpura Constituency
I have place a video at http://rahulmehta.com/evm.htm . The video is made by an electronics engineer named Hari Prasad. Though video is in English, by merely watching it you can understand it. In the video, he has shown that display circuit of EVM can be replaced within 5 minutes. And the new display circuit can take signals from remote control, add votes to preferred candidate and subtract votes from other candidates. Now after voting, Collector office will have 500 EVMs. So a van can come outside Collector office and send remote control signal, and change the count of all 500 EVMs within 1 second !!! Now how can one place such a circuit in 1000s of EVMs? The EVMs are manufactured in Banglaore and the truck takes 2 days to reach Gujarat. Within these two days, one can replace the circuits. Also, if one has keys to warehouse of Banglaore factory, then within 1 day, circuits of 1000s of EVMs can be replaced. The details of circuits are on tinyurl.com/a4m4aha , rahulmehta.com/evm.htm . There is one more way that I have discovered to manipulate 1000s of EVMs, that too without remote control. The chip of EVM is made in USA and not in India. Inside the chip, one can place a program, and by asking few dummy candidates to withdraw at the last moment, the preferred candidates can be given excess votes. The details of such program is given in rahulmehta.com/evm1.pdf . Now compared to all Assembly elections, Loksabha election is worth 20 times more. So the EVM manipulators may not manipulate Assembly elections. But are very likely to manipulate Loksabha elections.
------------------------------------------------------------------
It is easy for 'top guys' to manipulate 1000s of EVMs. Which is why Germany and Ireland stopped using EVMs. And Japan and England still use paper ballots. USA's ballots have 30 to 40 questions (referendum) at the time of voting. So a need for EVM was felt. But still, some 75% voters had used paper ballots. In India, due to MNC-owners' pressure, top leaders as well new leaders (such as Anna, Arvindbhai) etc have supported EVMs and so they did not inform citizens about all this.
----------------------------------------------------------------
SOLUTIONS :
1. The EVM can only have 64 buttons. So if citizens put 65 candidates, then Collector will be forced to use paper ballots. eg in Telangana in 2010, citizens ahd put 70 candidates. And this forced Collector to use paper ballots
2. Citizens can ask election commissioner to give affidavits that he will us epaper ballots
3. Only time-pass people like Subraman Swamy will go to courts on such matter. True activists should NOT go to courts on such matter. They should instead try to put 65 candidates.
----------------------------------------
OTHER IMPORTANT ELECTION RELATED ISSUES
1. Ask all candidates who filed nominations after 2008 to submit the list of plots they have held in their trusts in an affidavit. Citizens, activists and election commission too should ask for this information. And if an activist refuses to ask for this information, then it will prove that that activist is a ku-budheejeevi i.e. dis-intellectual and agent of rotten elitemen.
2. Election commission should conduct narco-test of all candidates in public, or candidates who agree to give their narco-test in public. This way, citizens will come to know about his motives. And if a candidate refuses to undergo narco-test, that will also expose his motives
-------------------
For more information, pls see rahulmehta.com or see facebook.com/MehtaRahulC or send postcard at F1/A, supath-2, nr Juna Vadaj Bus Stand, Ahmedabad.
---- [end of advt]------------------