> Facebook Archive | Pawan Jury BhilwaraRj | 2019-04-09

Pawan Jury BhilwaraRj

Rahul Mehta Gandhinagar LsCandidate:

How mere 4-5 programmers at top can change 50-100 votes in each of the lakhs of EVMs across India, without voters knowing
.
sunday 07-april-2019 Gujarat Samarchar ahmd edition 1st page has my advt on how mere 4-5 INSIDERS can change 50-100 votes across lakhs of votes
.
The gujarati text is
.

(ચુંટણી જાહેરાત) રાઈટ ટુ રિકોલ પાર્ટી (નંબર - 56/436/2018-2019/PPS1)
.
પાર્ટીના સંસ્થાપક : રાહુલ ચીમનભાઈ મેહતા , B Tech, Comp Sci, IIT Delhi ; MS, USA
.
આ ચુંટણીમાં ગાંધીનગરનાં ઉમેદવાર.
.
અમારી પાર્ટીના ગુજરાતમાં અન્ય ઉમેદવારો છે - અમદાવાદ પુર્વમાં સુનિલ ભટ્ટ અને અમદાવાદ પશ્ચિમમાં હર્ષદ સોલંકી. સમગ્ર ભારતમાં 15 ઉમેદવારો થશે
.
--------------------------------------------
.
અંદરનાં ટોચના માત્ર 4-5 પ્રોગ્રામરો માટે, લાખો EVMમાં 50-100 મતો, મતદારોને ખબર ન પડે, તેમ બદલવા શક્ય છે !! કેવી રીતે? અને ઉપાય?
.
વન્દે માતરમ
.
(1) માનોકે મશીનને ‘ઉમેદવાર #8 સફરજન’ ને વધારે મત આપવા છે
.
(2) માનોકે એક મતદારે ‘ઉમેદવાર #9 કેળુ’ ને મત આપ્યો
.
(3) તો પ્રીન્ટર કાગળ પર ‘9 – કેળુ’ છાપશે, અંદર લાઇટ ચાલુ કરી મતદારને ‘9 – કેળુ’ બતાવશે, અને CUને ‘9’ નો આકંડો મોકલશે
.
(4) પણ કાગળ કાપ્યા વિના અંદરની લાઇટ બંધ કરી દેશે
.
(5) હવે મશીન રચના એવી છે, કે અંદરની લાઇટ બંધ હોય, તો અંદર શુ છે, તે મતદારને દેખાતુ નથી
.
(6) હવે માનોકે તેના પછીના મતદારે પણ ‘9 – કેળુ’ ને મત આપ્યો
.
(7) તો 2 સેકંડ પછી, પ્રીન્ટર લાઇટ ચાલુ કરી, પહેલા મતદાર વખતે છાપેલ તે જ ‘9 – કેળુ’ ની કાગળની સ્લીપ ફરીથી બીજા મતદારને પણ બતાવી દેશે
.
(8) અને CUને ‘9’ ના સ્થાને ‘8’ નો આકંડો મોકલશે
.
(9) લાઇટ બંધ કરી હવે ‘#8 સફરજન’ ની કાપલી છાપશે !! આમ જ્યારે મત ગણતરી થશે, ત્યારે પ્રીન્ટર અને CU, બન્નેમા એક મત કેળાનો અને એક મત સફરજનનો નિકળશે. આમ, વોટિંગ મશીનનો પ્રોગ્રામર ધારે, તેને વધારે મત અપાવી શકે !! બોલો, કેટલા સહેલાઇથી અને સસ્તામાં તમો મતદારો છેતરાય જશો?
.
-------
.
ઉપાય? જે મતદારો EVMના વિરોધી છે - તમને હું સંભવિત ઉપાય કહીશ -
.
(a) તેઓ PM અને ચુંટણી પંચ દિલ્હીને CancelEvm પોસ્ટકાર્ડ મોકલે
.
(b) Twitter પર “@PmoIndia @CeoDelhiOffice #CancelEvm” tweet મોકલે
.
(c) વધુ માહિતી માટે 96876-12896 પર WhatsAppથી “start” મેસેજ મોકલો અને youtube.com/RightToRecallGroup પર વિડીઓ જુઓ .

(d) આ જાહેરાત સંદેશ સિવાય અન્ય છાપામાં આપો
.
(e)આ જાહેરાતને WhatsApp/FBથી અનેકને મોકલો. કરોડો મતદારો પોસ્ટકાર્ડ/tweet મોકલે પછી જ રેલીઓ કાઢવી.
.
કરોડો મતદારો પોસ્ટકાર્ડ/tweet મોકલે, તો EVM રદ્દ થવાની શક્યતા વધે છે.
.
PILમા સમય ન બગાડવો.
.
માત્ર જન આંદોલન પર ફોકસ કરવુ.- જય હિન્દ
.
-------------------------------------------------
.

અન્ય મુદાઓ :
.
GST સંપુર્ણપણે રદ્દ કરી મિલ્કત વેરાનો કાયદો લાવવો, નહિંતર GSTની કલમ 16.2.c નાના ઉદ્યોગકારોને ખલાસ કરી નાખશે ; રાઇટ ટુ રિકોલ, ન્યાયાધીશોને કાઢી જ્યુરી વ્યવસ્થા લાવવી વગેરે
.
-----------------
.
I will publish English / Hindi translation tomorow