Rahul Mehta Gandhinagar LsCandidate

Assistant Returning Officer (Gujarat Govt officer deputed by ECI to oversee elections) has served me a notice against my advertisement in Gujarat Samachar on EVM
.
I had given an advertisement in Gujarat Samachar on how INSIDER EVM programmers can manipulate votes in a way, voters will NOT be able to observe. Link to THAT advt is https://www.facebook.com/photo.php?fbid=10155936080961922&set=a.10150470080606922&type=3&theater
.
Assistant Returning Officer (ARO) Mr. J M Bhorania , has served me a notice on 8-apr-2019, 10 pm, and asked me to give a reply within 3 days. I am posting the notice. The notice is in Gujarati. I will post the translation in 2-3 days
.
The text of the notice, which was hand typed by my colleagues as given below
.
I will give translation in few days
.
Please pass this notice to as many as you can
.
-------------
.
''ગુજરાત સમાચાર'' સમાચાર પત્રમાં તા.૦૭/૦૪/૨૦૧૯ના રોજ ''રાઈટ ટુ રિકોલ પાર્ટી ''ના નામ હેઠળ ''અંદરના ટોચના માત્ર ૪-૫ પોગ્રામરો માટે લાખો ઇ.વી.એમ ૫૦-૧૦૦ મતો મતદારોને ખબર ન પડે તેમ બદલાવી શકે છે!! કેવી રીતે ? અને ઉપાય ?” એવી હેડલાઈન હેઠળ મનસ્વી વિગતો દર્શાવતી પૂરતા પુરાવા વિહીન પ્રથમ દ્રષ્ટિ એ જ છેતરામણી જાહેરાત આપવામાં આવેલ છે, તે સંબંધે આથી આપને નીચેની વિગતે નોટિસ આપવામાં આવે છે
.
આપશ્રી સંપૂર્ણ રીતે વાકેફ છો કે, ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે ભારતના બંધારણના આર્ટિકલ-૩૨૪ થી પ્રાપ્ત થયેલ અધિકારો અને સંસદ દ્વારા ઘડાયેલ આર.પી. એક્ટ-૧૯૫૧ અને ચૂંટણી સંચાલન નિયમોને આધીન રહીને કાર્ય કરતી સંસ્થા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયિક રીતે યોજાય તે રીતે ચૂંટણી પંચ કાર્ય કરે છે. વર્ષ-૧૯૯૯ થી ઈ.વી.એમ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. અને આ રીતે ચૂંટણી પંચને આધીન અમારા ચૂંટણીતંત્રના માધ્યમથી આજ સુધી ઈ.વી.એમ દ્વારા થતી ચૂંટણી પ્રક્રિયામાં અવિશ્વસનીય અંગેનો એક પણ કિસ્સો સાબિત થઈ શકેલ નથી તેવો ઈ.વી.એમનો ની:સંદેહ ટ્રેક રેકોર્ડ રહેલ છે.
.
આપના પક્ષ તથા નામના ઉલ્લેખ સહીત તા.૦૭/૦૪/૨૦૧૯ના રોજ ''ગુજરાત સમાચાર'' દૈનિક સમાચાર પત્રમાં ચૂંટણી જાહેરાતના નામથી ઉપર વર્ણવેલ ટાઇટલથી પ્રસિદ્ધ કરવામાં આવેલછે. તેમાં ઈ.વી.એમ દ્વારા થતી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અંગેના મનઘડંત આક્ષેપો કરવામાં આવેલ છે. જેના કારણે આમ નાગરિકો/મતદારોને નિરથર્ક રીતે ભ્રમિત કરવાનો તથા આપના આ પ્રયત્ન થકી અત્યાર સુધીની નિસ્કલંક ચૂંટણી પ્રક્રિયાને વગર પુરાવે દુષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાનું ફલિત થાય છે
.
લોકશાહી સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. ચૂંટણી પંચ હસ્તકનું અમારું તંત્ર ચૂંટણીનિ પ્રક્રિયાનું સંચાલન કરી રહ્યું છે, આપે ૦૬-ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાંથી પોતાના ઉમેદવારી કરી છે, તથા ઉમેદવારી સમયે આપે ભારત બંધારણના ''આર્ટિકલ -૮૪-(એ)'' મુજબ ભારતના બંધારણ અને બંધારણથી સ્થાપિત ભારતની એકતા અને સંપ્રભુતા પ્રત્યે વિશ્વાસના સપથ લીધા છે. તેમ છતાં ભારતની ઉચ્ચતમ બંધારણીય સંસ્થા ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્થાપિત કાર્યપ્રણાલી પ્રત્યે આધાર વિહીન ટિપ્પણી, ભ્રમિત અને છેતરામણી જાહેરાત કરીને ચૂંટણી પ્રક્રિયાને કોઈપણ પુરાવો રજુ કર્યા વિના દુષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સંજોગોમાં આપના દ્વારા વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાત નિરાધાર ટિપ્પણી ચૂંટણી પ્રક્રિયાને આશંકિત અને વિષયુક્ત બનાવી શકે તેવું અત્રેનું માનવું છે જેથી આપના દ્વારા પ્રસિદ્ધ થયેલ આ ''ચૂંટણી જાહેરાત ''સંદર્ભે આપે પ્રસિદ્ધ કરાવેલ જાહેરાત ને પુરવાર કરતા આધારભૂત સાધનિક પુરાવા સહીત દિન-૩ માં ખુલાસો કરશો અથવા આપે આપેલ જાહેરાતમાં ઈ.વી.એમ સબંધે દર્શાવેલ વિગતો ખોટી હોવાનો સ્વખર્ચે રદિયો આપી લોકોનો સંશય દૂર કરવા નોંધ લેશો. અન્યથા આપની સામે ઉચિત જોગવાઈ હેઠળ કાયદેસર કરવાની ફરજ પડશે જેની નોંધ લેશો.
.
=============
.
Added later (Hindi translation)
.
Hindi Translatiion --- may be inaccurate , done by a volunteerr of mine - no guarantee of accuracy
.
“गुजरात समाचार” समाचार पत्र में, ता. 07/04/2019 को, “ राइट टू रिकॉल पार्टी ” नाम के तहत “शीर्ष के 4-5 प्रोग्रामर के लिए लाखों ईवीएम अंदर 50-100 मत मतदाताओं पता भी न चले और बदल जाए !! कैसे ? और उपाय?” एसी हैडलाइन से मनमानि चीज़े बताए हुए पर्याप्त सबूत के बिना प्रथम नजर से ही जाली (भ्रामक) विज्ञापन दिया गया हे, उस संबंध में आपको निम्नलिखित पंखों से नोटिस दिया गया है |
.
आप पूरी तरह से जानते हैं यानी चुनाव आयोग एक संवैधानिक संस्था है | भारतके संविधानका अनुच्छेद 324 से प्राप्त हुए अधिकारों और संसद द्वारा निर्मित R.P.Act-1951 और चुनाव प्रबंधन नियमों के अधीन रेहके काम करने वाला संगठन है। दुनिया का सबसे बड़ा लोकतंत्र भारत के चुनाव स्वतंत्र और न्यायिक तरीके से हो इस तरह से चुनाव आयोग काम करता है | वर्ष-1999 से ई.वी.एम द्वारा चुनाव प्रक्रिया हो रही हे | और इस तरह से चुनाव आयोग से आधीन हमारे चुनावतंत्रके माध्यम से आज तक EVM द्वारा हो रही चुनाव प्रक्रिया में अविश्वश्नियताका एक भी किस्सा साबित नहीं हुआ हे ऐसा EVM माँ निसंदेह ट्रेक रिकॉर्ड रहा हे |
,
आपके पार्टी और नाम का उल्लेख सहित दिनाक ता.07.04.2019 को “गुजरात समाचार” दैनिक समाचार पत्र में चुनाव विज्ञापन के नाम से ऊपर वर्णित है शीर्षक से प्रसिद्ध किया गया है | इसमें ई.वी.एम द्वारा होती चुनाव प्रक्रिया की विश्वसनीयता पर मनघडंत आरोप लगाया गया है। जिसके कारण साधारण नागरिक/मतदाताको निरर्थक भ्रमित करना और आपकी यह कोशिश से अब तक के निष्कलंक चुनाव प्रक्रिया को बिना प्रमाण दूषित करने की कोशिश की जा रही हे |
.
लोकसभा की आम चुनाव प्रक्रिया वर्तमान में जारी है | चुनाव आयोग की देखरेख में हमारा तंत्र चुनाव का संचालन कर रहा हे | आपने 06-गांधीनगर संसदीय मत विस्तार से खुद को प्रत्याशी घोषित किया हे और अंशदान के समय आपने भारत के बंधारणका ''अनुच्छेद -84- (ए)'' के अनुसार भारत का संविधान और संविधान से स्थापित भारत की एकता और सप्रभुता की विश्वास के सौगंध लिए है | फिर भी भारतकी सर्वोच्च संवैधानिक संस्था भारत के चुनाव आयोग द्वारा स्थापित कार्यप्रणाली के प्रति आधार विहीन टिप्पणी और भ्रामक विज्ञापन देकर चुनाव आयोग को कोई भी प्रमाण (proof) दिए बिना दुषित करने का प्रयत्न किया हे | इस परिस्थितिमें आपके द्वारा वर्तमानपत्र में प्रसिध विज्ञापन निराधार आरोप चुनाव प्रक्रिया को आशंकित और विसयुक्त बना शकता हे ऐसा हमारा मानना हे |
.
इस लिए आपके द्वारा प्रसिद्ध हुए “चुनाव विज्ञापन” के संदर्भमें आपने प्रसिद्ध की हुए विज्ञापन को प्रमाणित करे ऐसा आधारशील पुरावा (proof) सहित 3-दिन में खुलासा दो या आपने दिए हुए EVM विज्ञापन गलत होनेका खुद के खर्चे से ज्ञापन देकर लोगोका संदेह दूर करने के लिए नोंध लीजिए |
.
अन्यथा आपके सामने उचित जोग्वाईमें कानूनी कार्यवाही करने की मजबूरी हो शक्ति हे उसकी नोंध लीजिये |