Rahul Mehta Gandhinagar LsCandidate
Dear All,
.
Tomorrow, sunday, 07-apr-2019, Gujarat Samachar, Ahmedabad edition, page-1 has an advertisement from me. It is about how just 4-5 insiders can change votes in lakhs of EVMs across India , in a way voters will NOT notice.
.
i.e.. say in a booth, say 50 voters vote for say "candidate#4 Banana" and 50 voters vote for say "candidate#5 Apple". Then all 50 will see "candidate#4 Banana" paper slip in EVM, and all 50 will see "candidate#5 Apple" paper slip in EVM. But a malacious program can ensure that box has 30 Banana paper slips and 70 Apple paper slips, and electronic counter will show the same
.
Tomorrow's newspaper advt explains how. epaper link is is http://gujaratsamacharepaper.com/ . And tomorrow I will also send English / Hindi translation
.
===========
.
નમસ્કાર મિત્રો
.
કાલે રવિવાર ૦૭-એપ્રિલ-૨૦૧૯ ગુજરાત સમાચાર અમદાવાદ એડિશન પહેલા પાને મારી જાહેરાત છે। જાહેરાતમાં મેં સમજાવ્યું છે કે કઈ રીતે માત્ર ટોચના ૪-૫ પ્રોગ્રામરો લાખો EVM માં ૫૦-૧૦૦ મત બદલી શકે !! અને તે પણ તેવી રીતે કે ૫૦ મતદારો કેળા ને મત આપે અને ૫૦ મતદારો સફરજનને મત આપે તો તમામ ૫૦ ને કેળું અને તમામ ૫૦ ને સફરજન દેખાશે. અને કાગળની કાપલીઓ ગણવામાં આવશે તો ૩૦ કેળા અને ૭૦ સફરજન નીકળશે અને મશીન પણ તેજ આંકડો બતાવશે !! અને આ વસ્તુ લાખો બુથોમાં પ્રોગ્રામ મારફત થઇ શકે.
.
પ્રોગ્રામર આ કઈ રીતે કરી શકે, તે મેં જાહેરાતમાં સમજાવ્યું છે. આની ePaper લિંક છે - http://gujaratsamacharepaper।કોમ । કાલે હું હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ આપીશ .
.
----------
.
नमस्कार मित्रो,
.
कल गुजरात समाचार रविवार ०७-अप्रैल-२०१९ पहले पेज में मेरा एडवर्टिसमेंट है - की किस तरहसे सिर्फ ऊपरके ४-५ प्रोग्रामर लाखो EVM में , हरेक EVM में ५० - १०० वोट बदल सकते है !! वह भी इस तरह से की मानोकी ५० वोटरोने "उम्मीदवार #4 केला" को वोट दिया और मानोकी ५० वोटरोने "उम्मीदवार #5 संतरे" को वोट दिया। तो उन सभी ५० को VVPAT में केला तथा संतरा ही दिखेगा। लेकिन प्रोग्राम मशीनमें ३० केले और ७० संतरोके वोट दिखायेगा। और कागज़ भी ३० केले के और ७० संतरेके निकालेंगे !!
.
कलका मेरा ऐडवर्टाइज़मेंट यह मिकेनिजम समझायेगा। ePaper लिंक है - http://gujaratsamacharepaper।com/ । कल में हिंदी/अंग्रेजी अनुवादभी दूंगा।