Rahul Mehta Gandhinagar LsCandidate

Gujarat Technical university's may-2018 examination of one civil engineering subject --- 70 marks questions were repeated from may-2017 examination !!!
.
congress/rss/aap are ruining engineering education in India at a very fast pace
.
https://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/2017-sitting-in-the-final-semester-examination-of-gtu-asked-paper-
.
પરીક્ષામાં કોપી કરતા વિદ્યાર્થીઓને પકડનારી જીટીયુના પરીક્ષા વિભાગે જ પ્રશ્નપત્ર પુછવામા મોટી કોપી કરી છે.જીટીુયની ડિગ્રી ઈજનેરીની ફાઈનલ સેમેસ્ટર પરીક્ષામાં ૨૦૧૭નું જ બેઠુ પેપર પુછી દેવાયુ છે.મળતી માહિતી મુજબ ૧૫મી મેના રોજ સિવિલ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર એન્જિનિયરિંગ કોર્સમાં જીટીયુ દ્વારા લેવાયેલી ચોથા સેમેસ્ટરની પરીક્ષામાં બિલ્ડિંગ ,ટાઉન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લાનિંગ નામના વિષયમાં ૭૦ માર્કસના જે પ્રશ્નો પુછાયા હતા તે પ્રશ્નો ૨૦૧૭ની પરીક્ષામાં પણ પુછાયા હતા.