Rahul Mehta Gandhinagar LsCandidate

(ગુજરાતી , हिंदी, english)
Today's (10-may-2018, thus) Gujarat Samachar, first page, ahmedabad edition has my newspaper advt. The advt is about ----
.
(1) proposed laws to bring water meters on ALL water connections to reduce water crisis
.
(2) what steps voters can take on whatsapp, twitter, facebook and outside internet to bring these proposed new laws
.
I will soon put full hindi / english translation of this advt, Pls follow my profile at fb.com/MehtaRahulC
.
--------------
.
આજના ગુજરાત સમાચાર (તા, ૧૦-મેં-૨૦૧૮ , ગુરુવાર) અમદાવાદ આવૃત્તિમાં પ્રથમ પાના પર મારી જાહેરાત છે. આ જાહેરાત ના મુદ્દાઓ છે .
(૧) પાણીના તમામ કનેકશનો પર પાણીના મીટર મુકવા જેથી કદ્દાચ પાણીની સમસ્યા ઘટી શકે અને કયા કાયદાઓથી ખાવાની વસ્તુઓમાં ભેળસેળ અને કેમિકલોનું પ્રમાણ ઘટી શકે?
.
(૨) નાગરીકો કયા ક્યા કાર્યો કરી શકે, જેથી આ કાયદાઓ આવાની શક્યાતાઓ વધે? આ અગત્યનું છે, કેમકે વર્તમાન નેતાઓ , અધિકારીઓ અને ન્યયાશીશોને આ કાયદાઓ આવે તેમાં રસ નથી અંદ તેઓ આ પ્રસ્તાવાઓની વિરુદ્ધમાં છે
.
હું આ જાહેરાતનો અંગ્રેજી , હિન્દી, ગુજરાતી અનુવાદ ટૂંક સમયમાં મુકીશ . આપને મારો ફેસબુક પ્રોફાઈલ fb.com/MehtaRahulC ફોલો કરવા વિનંતી છે.
.
---------------
.
आजके (१०-मई-२०१८ , गुरूवार) के गुजरात समाचार, प्रथम पृष्ठ , अहमदाबाद अंकमें मेरा विज्ञापन है. यह विज्ञापन दो मुद्दों पर हे -
.
(१) किन नए प्रस्तावित कानूनों से पानीके मिटर आ सकते है , और पानीकी समस्या कम हो सकती है?
.
(२) भारतके नागरीक कौन कौन से कार्य करनेके द्वारा, यह कानून भारतमें ला सकते है?
.
मैं इस विज्ञापनका कुछ ही समयमें हिंदी , अंग्रेजी , गुजराती अनुवाद दूँगा. कृपया मेरे फेसबुक प्रोफाइल fb.com/MehtaRahulC फोलो करे.
.
---------------
.
https://goo.gl/vbwDaw
.
http://gujaratsamacharepaper.com/epaper.php?edition=Ahmedabad&date=2018-05-10&pageno=1&pid=GUJARAT_AHM#Article/GUJARAT_AHM_20180510_1_3/220px