Rahul Mehta Gandhinagar LsCandidate

હું બે વિધાનસભામાં ઉમેદવાર છું - ઘાટલોડિયા અને ઠકકર બાપાનગર.
.
હવે અમુક સ્વાભાવિક પ્રશનો ના જવાબ નીચે મુજબ છે :
.
(૧) બે વિધાનસભામાં ઉભા રહેવાનું કારણ?
.
ઉત્તર : મારો ચુંટણીમાં ઉભા રહેવાનું મુખ્ય કારણ છે - રાઈટ ટુ રિકોલ , જ્યુરી પ્રથા, મિલકતવેરો, GST કાઢવો વગેરે પ્રસ્તાવિત કાયદાઓ વિષે નાગરિકોને માહિતી આપવી અને તેમેના મત મેળવવા. જેમ મને વધારે નાગરિકોના મત મળશે, તેમ ભારતમાં વધારે કાર્યકરોનું ધ્યાન રાઈટ ટુ રિકોલ , જ્યુરી પ્રથા, મિલકતવેરો, GST કાઢવો વગેરે પ્રસ્તાવિત કાયદાઓ તરફ જશે. આમ બે વિધાનસભામાં ઉભા રહેવાથી વધુ કાર્યોકરો મળવાની શક્યાતા વધે છે.
.
-----
.
(૨) વિધાનસભાની ચુંટણીમાં ઉભા રહેવાનું કારણ?
.
ઉત્તર : મારો ચુંટણીમાં ઉભા રહેવાનું મુખ્ય કારણ છે - રાઈટ ટુ રિકોલ , જ્યુરી પ્રથા, મિલકતવેરો, GST કાઢવો વગેરે પ્રસ્તાવિત કાયદાઓ વિષે નાગરિકોને માહિતી આપવી અને તેમેના મત મેળવવા. જેમ મને વધારે નાગરિકોના મત મળશે, તેમ ભારતમાં વધારે કાર્યકરોનું ધ્યાન રાઈટ ટુ રિકોલ , જ્યુરી પ્રથા, મિલકતવેરો, GST કાઢવો વગેરે પ્રસ્તાવિત કાયદાઓ તરફ જશે. અને આથી આ કાયદાઓ આવાની શક્યતા વધે છે?
.
-----
.
(૩) રાઈટ ટુ રીકોલ શું છે?
.

.

.