Rahul Mehta Gandhinagar LsCandidate

cows were slaughtered in Gujarat on Bakri-id day in PUBLIC on open road in day light in Baroda area .

http://gujaratsamachar.com/index.php/articles/display_article/cow-slaughtering-in-sansrod

For full news, and over 10 pictures, see this file --- https://www.facebook.com/groups/righttorecallparty/10151975781553103/ . It is page-3, Gujarat Samachar , Ahmedabad edition, 17-oct-2013

ગાયોની બેફામ કતલ છતા સરકાર નિષ્ક્રીય

વડોદરા,તા.17 - વડોદરાજીલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામે બકરી ઈદના દિવસે ગાયોની ખુલ્લેઆમ કતલ કરવામાં આવી હતી.

ગૌહત્યાને રોકવા માટે જ્યારે પોલીસનો કાફલો સાંસરોદ પહોંચ્યો હતો ત્યારે ગાયોના કપાલેા માથા અને ધડ રસ્તા પર પડ્યા હતા.પરસ્તા ઉપર ગાયોના લોહીની જાણે નદીઓ વહી રહી હતી.એક તરફ ગાયોના મૃતદેહ પડ્યા હતા અને બીજી તરફ ગાયના માંસનો ઢગલો પડ્યો હતો.અરેરાટી ભર્યુ દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

ગાંધીનગરમાં બેઠેલા મોદી સરકારના મંત્રીઓ કે ખુદ મુખ્યમંત્રીના કાને આ ગાયોની મરણચીસો પહોંચી હશે ખરી..કારણકે ગુજરાતમાં બેફામપણે ગાયોની કતલ થઈ રહી છે.